________________ જ8 ત્યાં પ્રતિબંધ પામીને કેટલાકે દીક્ષા લીધી, કેટલાક શ્રાવક થયા, અને બીજા સરળ પરિણમી થયા. * તે પછી સ્વામીએ વાંચશે છત્રીસ સાધુઓ સાથે એક માસનું પાદપપગમન નામનું અનશન કર્યું. આષાઢ શુકલ અષ્ટમીના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાં હેતે છતે ઉત્તમ શૈલેષી ધ્યાનમાં સ્થિત શ્રી નેમિનાથ તે મુનિઓની સાથે સંધ્યા સમયે નિર્વાણ પામ્યા. - પ્રદ્યુમ્ન–શાંબ આદિકુમારે. કૃષ્ણની આઠ પટ્ટરાણીએ, ભગવંતના ભાઈ, બીજા પણ ઘણા સાધુઓ રાજીમતી આદિ સાધ્વીઓ પરમપદને પામ્યા. છે. ચાર વષ ગૃહસ્થાવસ્થામાં, એક વર્ષ છદ્મસ્થપણામાં, અને પાંચ વર્ષ કેવલી અવસ્થા આ પ્રમાણે રથનેમિનું આયુષ્ય જાણવું. કૌમારાવસ્થા, છદ્મસ્થાવસ્થા અને કેવલજ્ઞાનની અવસ્થાના વિભાગથી આ આયુની સ્થિતિ રજીમતીની પણ જાણવી. શિવાદેવી–સમુદ્રવિજય મહેન્દ્રદેવલેકમાં ગયા. - બીજા પણ દર્શાહમહદ્ધિ કે દેવ થયા. કુમારાવસ્થામાં ત્રણ વર્ષ, છદ્મસ્થાવસ્થા અને કેવલી અવસ્થામાં સાતશે વર્ષ આ પ્રમાણે શ્રી નેમિનાથ સ્વામીનું હજાર વર્ષનું– આયુષ્ય થયું. શ્રી નેમિનાથના નિર્વાણથી પાંચ લક્ષ વિષ વ્યતિત થયા પછી બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથનું નિર્વાણ થયું. " હવે શ્રી સૌધર્મેન્દ્રની આજ્ઞાથી ધનદે શિબિકા બનાવી. મેં પછી શકે વિધિવત પ્રભુના અંગને પૂંછને પિતે ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust