________________ 428 * માં જઈએ છીએ. દ્વારાવતી અમારા વડે બનાવાઈ અને જવાની ઈચ્છાવાળા અમારા વડે જ સંહાર કરાઈ કર્તા અને હર્તા બીજે કેઈ નથી. વર્ગ આપનાર અમે જ છીએ, આ પ્રમાણે તેમની વાણી વડે સર્વ લોકોએ ગ્રામ નગરાદિમાં રામ કેશવની પ્રતિમા કરી-કરીને પૂજ્યા. તે દેવે પ્રતિમાની પૂજા કરનારાઓને ઘણે ઉદય કર્યો. તે કારણથી સવે પણ લેકે તેમના ભક્ત થયા. અને આ પ્રમાણે તે રામદેવે ભાઈના વચનને ભરતક્ષેત્રમાં કરાવીને ભાઈના દુખથી દુઃખી મનવાળા થઈને ફરી બ્રહ્મદેવલોકમાં ગયે. કરી અને આ બાજુ તે જરાકુમાર પાંડવેની પાસે જઈને કૌસ્તુભ મણ આપીને દ્વારકાના દાહ આદિ સર્વ વાત કહી. તે સાંભળીને શેક મગ્ન થયેલા તેઓ એક વર્ષ સુધી રોતા કેશવના મૃતકા ભાઈઓની જેમ વિશેષપણે કર્યા. તેઓની પ્રવજ્યા લેવાની ઈચ્છા જાણીને શ્રી નેમિનાથે પાંચશે મુનિએની સાથે ચાર જ્ઞાનના ધણી શ્રી ધર્મઘોષમુનિને મોકલ્યા. તે પાંડ પણ અત્યંત સંવિગ્ન થઈને પોતાના રાજ્ય ઉપર જરાકુમારને સ્થાપીને દ્રૌપદી આદિ સહિત તે સાધુ ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી અને અભિગ્રહ સહિત તપ કર્યો. હું ભાલાના અગ્રભાગ વડે ઉંછ ભેજન ગ્રહણ કરીશ એમ ભીમસેને અભિગ્રહણ કર્યો અને તે તેને છ મહિને અભિગ્રહ પૂર્ણ થયો. બાર અંગ શી ખેલા તે પૃથ્વી ઉપર વિચરતાં અનુક્રમે શ્રી નેમિનાથને વંદન માટે ઉત્કંઠિત પણે ચાલ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust