________________ 47. નથી. તેથી હે હરિ ! તારી મન પ્રીતિ માટે હું તારી. પાસે રહું. . ત્યારે ગોવિન્ટે પણ કહ્યું. “હે ભાઈ! તારા અહીં રહેવાથી પણ શું થવાનું છે? તારા હોવા છતાં પણ આ પૂર્વનું ઉપાર્જન કરેલું નરકાસું અવશ્વ મારે જ ભેગવવું છે. આ નરકથી પણ મને અધિક દુઃખ ત્યારે થયું જ્યારે મારી આ અવસ્થા વડે શત્રઓને હર્ષ અને મિત્રોને વિષાદ છે. તેથી તું ભરતક્ષેત્રમાં જા. .. અને ચક, શાંગ, ધનુ, શંખ, ગદાધારક પીળાવસ્ત્રવાળા અને ગરૂડ દવજવાળ મને વિમાનમાં રહેલો સર્વને બતાવ-તેમજ નીલા વસ્ત્ર ધારક નાલવાવાળા અને હલ મૂશળશસ્ત્ર ધારક વિમાનમાં રહેલા તને પિતાને પણ સર્વત્ર પગલે પગલે બતાવ. જેમ ખરેખર મહાબલવાળા રામ-કેશવ વિનાશ ન પામનાર સ્વેચ્છાથી વિહાર કરનાર એમ પૂર્વના તિરસ્કારને. બાધક પ્રોષ લોકમાં થાય. એમ સાંભળીને અને તેને સ્વીકાર કરીને રામ ભરત ક્ષેત્રમાં આવ્યું. અને તે બે રૂપમાં તેમજ કરીને સર્વત્ર બતાવ્યું. અને આ પ્રમાણે કહ્યું. “ભે જે લોકો ! અમારી બન્નેની સુંદર પ્રતિમાઓ બનાવી સર્વોત્કૃષ્ટ દેવની બુદ્ધિથી તમે આદર કરો. પૂજે. કારણ કે અમે જ સૃષ્ટિના બનાવનાર અને સંહાર કરનાર છીએ. અમે દેવાથી અહીં આવ્યા છીએ અને સ્વેચ્છાથી દેવલોક P.P.AC. Gunratnasuri V.S. Jun Gun Aaradhak Trust