________________ કર૫ શાંતતા ! આ અતિથિ મુનિ વડે હું ખરેખર સર્ગ થા કૃતાર્થ છું.” આ પ્રમાણે વિચારી પંચાંગ પ્રણિપાત વડે પ્રણામ કરીને ભૂમિ પીઠને સ્પર્શ કરીને રથકારે વંદના કરીને બલભદ્ર સાધુને અન્ન-પાન આગળ ધર્યું. ત્યારે રામષિએ વિચાર્યું ." આ કઈ પણ શુદ્ધ બુદ્ધિવાળા શ્રાવક સ્વર્ગ ફળરૂપી કર્મને ઉપાર્જિત કરવા માટે મને ભિક્ષા આપવા માટે સારી રીતે ઉદ્યમશીલ છે. જે આની ભિક્ષા ગ્રહણ ન કરૂં. તે આને સદ્ગતિમાં ખરેખર હું અંતરાય કારક થાઉં', તે કારણથી આ આહારને ગ્રહણ કરું. એમ વિચારીને તે કરૂણારસમાં ક્ષીર સમુદ્ર જે રામષિ પિતાના શરીર પ્રત્યે નિરપેક્ષ પણ તેની પાસેથી આહારને ગ્રહણ કર્યો. તે મૃગ પણ ઉંચા મુખવાળે અથુ પડતા જલ વડે નયન યુગને ભીની કરે તે મુનિ અને રથકારકને જેતે આ પ્રમાણે વિચારવા લાગ્યું. અહો કૃપાનિધિ આ મહામુનિ પિતાના શરીર પ્રત્યે પણ નિરપેક્ષ તપના જ એક સ્થાનરૂપ રથકારને અનુગ્રહ કર્યો. અહો આ રથકારને ધન્ય છે અને આને અવતાર પણ મહાન ફળદાતા છે. જેના વડે આ ભગવાન આ અન્ન-પાન વડે પ્રતિલાભિત કરયા છે. હું ફરી મહામંદ ભાગ્યવાળ તપ કરવામાં અસમર્થ તેમજ પ્રતિલાભવા માટે પણ અસમર્થ છું. તે કારણથી તિયગ ભવથી દુષિત એવા મને ધિકકાર છે. PAC Gunratnasul M Jun Gun Aaradhak Trust .