Book Title: Neminath Charitra
Author(s): Gunvijay Gani, Jayanandvijay
Publisher: Padmavati Prakashan Mandir

View full book text
Previous | Next

Page 432
________________ તેથી જ પારણું કરીશ. હવે તે સ્ત્રીને પ્રતિબદી કરીને ત્યારે જ બલભદ્ર મુનિ વનમાં ગયા. માસક્ષમણ આદિ દુષ્કર તપ કર્યો. પાર : મ–કાદ આદિ લેવા આવનાર પુરૂએ લાવે અને તે કે અપાયેલ નિર્દોષ આહાર–પાણું ગ્રહણ કરીને તે ગુન પારણું કર્યું. હવે તે તૃણ-કાષ્ઠ આદિ લેવા આવનાર પુત્રે જઈને પોત-પોતાના રાજાઓને કહ્યું. કે “કેપિણ દેવા પુરૂષ વનમાં તપ કરતા રહ્યા છે.” તે સાંભળીને તેઓ એ શંકા કરી કે " આ અમારા રાજયને લેવાની ઈચ્છાથી આવું તપ કરે છે ? અથવા શુ મંત્ર સાધના કરે છે ?" તેથી જઈને આને મારીએ. એમ વિચારીને તે એક સાથે સર્વ સૈન્યને લઈ રામ મુનિની પાસે ગયા. અને તે પછી નિત્ય જ સાનિધ્યકારી તે સિદ્ધાર્થ દેવે જગત માટે ભયંકર અનેક સિંહને વિકુછ્ય. ત્યારે તે રાજાએ ચકિત થયેલા તે સાધુપુરૂષને પ્રણામ કરીને વંદના કરીને, અને પોતાને અપરાધ ખમાવીને ગયા. તે પછી બલભદ્ર નરસિંહ આ નામથી વિખ્યાત થયો. હવે ત્યાં વનમાં તપ તપતે તેમની પ્રધાન ધર્મદેશના વડે વાઘ, સિંહ આદિ ઘણું વનમાં રહેનારા જીવો અતીવ ઉપશમ રવાળા થયા. . તેઓમાં કેટલાક શ્રાવકે થયા. કેટલાક ભદ્રક પરિણમી થયા. કેટલાય કાર્યોત્સર્ગ કરે, કેટલાકે અનશન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441