________________ 415 પરંતુ અહીં ક્યારેય કોઈપણ માનવને જે નથી. અને તમે ભે! આ પ્રમાણે બોલે છે તેથી તમે કોણ છે? હવે કૃણે કહ્યું. હે પુરૂષવાઘ! આવ-આવ, હું તે જ તારો ભાઈ કૃષ્ણ છું. જેના માટે તું વનવાસી થયો છે. હે ભાઈ! તારા બાર વરસને વનવાસનો પ્રયાસ વ્યર્થ ગયો. જેમાં મુસાફરને દિશાહથી દૂર સુધી ઉલંધન કરેલા માર્ગે ચાલવાને પ્રયાસ વ્યર્થ જાય છે. “તે સાંભળીને શું અહીં આ કૃષ્ણ છે.” એમ બેલ જરાકુમાર શીધ્ર ત્યાં આવ્યે. અને કૃષ્ણને જોઈને મૂચ્છ વડે ભૂમિ ઉપર પડ્યો. કેમે કરીને સંજ્ઞા પ્રાપ્ત કર્યો છતે તેણે કરૂણ સ્વરમાં રેવતા હરિને પૂછયું. હા હા ભાઈ ! આ શું ? અને તારું અહીં આવવું કેમ થયું ? શું દ્વારાવતી બળી ? શું યાદવોને ક્ષય થયે ? તે ખરેખર શ્રી નેમિનાથજીની વાણી તારી આવી અવસ્થા જેવા વડે સર્વ સત્ય થયેલી દેખાય છે. ત્યારે કૃષ્ણ પણ સર્વ વૃતાંત કહ્યો. જરાકુમારે ફરી પણ ઘણું રેવતાં આ પ્રમાણે કહ્યું. હા ! મારા વડે અહી આવેલા ભાઈનું કેવું ઉચિત કર્યું ! દુર્દશામગ્ન નાનાભાઈને (ભાઈયોનું વાત્સલ્ય કરનાર) તને મારતાં મને નરક પૃથિવીમાં પણ કયાં સ્થાન મળશે? તારી રક્ષા કરવાની બુદ્ધિથી ખરેખર મેં વનવાસને આશ્રય કર્યો. પરંતુ હું જાણતું નથી જે વિધાતાએ તારી સામે યમની જેમ મને અહિં પણ યમના સ્થાને મૂક્યો. હે પૃથ્વિ ! માગે આપ જેથી આ શરીર વડે જ un Aaradnak Must