________________ 416 આજે તે નરક પૃથ્વીમાં હું જાઉં હવે પરંતુ અહીંનું સ્થાન નરકથી પણ અધિક દુઃખદાયિ છે. “કારણ કે મારે સર્વ દુઃખથી અધિકતર ભાઈની હત્યાનું દુઃખ ઉપસ્થિત થયું છે. હું વસુદેવને પુત્ર અને તારે ભાઈ કેમ થાઉં? અથવા મનુષ્ય પણ કેપ થાઉં ? જેણે ખરેખર આવું અકાર્ય કર્યું. - શ્રી નેમિનાથના વચનને સાંભળીને ત્યારે જ હું” કેમ ન મળે ? હે હરિ ! તમારે તે છતે અને મારા જેવા પહેલા મથે છતે શું ઓછું થાત? તે પછી ગેવિંદે કહ્યું. હે ભાઈ ! તારે શોક વડે સયું'. ન તારાવડે અને ન મારા વડે ભવિતવ્યતાનું ઉલ્લંઘન કરી શકાય. યાદમાં શેષ તું એક જ છે. તેથી ચિરકાળ સુધી જીવ. હમણું તું જલદી જા–જા. અન્યથા રામ મારા વધના કોધથી તને મારશે, મારા કૌસ્તુભરત્નને ઓળખાણ માટે ગ્રહણ કરીને પાંડવેની પાસે જા, ત્યાં સર્વવૃતાંત કહેજે. તે તારા સહાયક થશે. તથા તારે થેલીવાર વિપરીત પાછા પગ વડે દૂર જઈને, જેમ પગલાનુસારી રામ તને શીધ્ર ન મળે. પૂર્વમાં એશ્વર્ય સંયુક્ત વડે મારા દ્વારા દેશમાંથી કઢાવાથી લેશ પામતાં પાંડને અને બીજાઓને સવેને મારા વચન વડે ખમાવજે. ( આ પ્રમાણે ફરી-ફરી કૃષ્ણ વડે કહેવાયું. તે જરાકુમાર કૌસ્તુભમણીને ગ્રહણ કરીને કૃષ્ણના પગમાંથી બાણ ખેંચીને ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust