________________ 414 ઢાંકીને માર્ગમાં રહેલા વૃક્ષની નીચે હરિ સુતે અને નિદ્રાને પ્રાપ્ત થયો. જલ માટે જતાં રામે ફરી પણ કહ્યું. “હે પ્રાણવલ્લભ! જ્યાં સુધી હું જલ લાવું ત્યાં સુધી તું ક્ષણમાત્ર પણ અપ્રમત્તપણે રહેજે. તે પછી ઉંચામુખવાળે થઈને ફરી પણ બલદેવ બોલ્યો. “હે વનદેવતા ! મારે ના ભાઈ ગુણમાં માટે, તમારા શરણે છે, તેથી આ વિધવલભની તમારે જ રક્ષા કરવી જોઈએ. એમ કહીને તે પાણી લાવવા માટે ગયે. અને ત્યારે ત્યાં ધનુર્ધારણ કરેલે વ્યાધ્રના વસ્ત્ર પહેરેલે, લાંબી દાઢીવાળે, વ્યાધ શિકાર બનેલે જરાકુમાર કર્મથી ખેંચાયેલ -ત્યાં આવ્યો. શિકાર વડે ત્યાં ભમતો તેણે તેમ રહેલા કૃષ્ણને જોયો. અને હરણની બુદ્ધિથી તેમના ચરણમાં તીણબાણ માર્યું. ત્યારે કેશવ વેગથી ઉઠીને બોલ્યો. અરે મને અપરાધ વગર છલથી વગર બેભે કેણે ચરણમાં બાણ વડે વિધ્યો. ખરેખર ક્યારેય પણ જણાવ્યા સિવાય મારનાર હું નથી. - તેથી આપ પણ પિતાના શેત્રના નામને કહો. તે પછી વૃક્ષની અંદર રહેલો તે પણ ચકિત થઈને બેલ્યો. યાદવવંશરૂપી સમુદ્રમાં ચંદ્રમા સમાન વસુદેવરાજાની જરારાણીની કુક્ષીથી ઉત્પન્ન હું જરાકુમાર નામને રામ-કેશવા મેટો ભાઈ છું, શ્રી નેમિનાથના વચન સાંભળીને કૃષ્ણની રક્ષા માટે અહીં ચિરકાલથી રહ્યો છું. આજે આ સ્થાને રહેતા મને બાર વરસ થયાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust