________________ 412 બલભદ્રે કહ્યું. હે ભાઈ! તારા માટે ભેજન અર્થે હું આ નગરીમાં જાઉં છું. અહિં અપ્રમતપણે રહેજે, જે મને અહીં ક્યાંયથી પણ કષ્ટ થશે તે હુ’ સિંહનાદ કરીશ. તે સાંભળીને તું આવજે. એમ કહીને તે નગરમાં રામ ગયો. નગરના લોકો વડે “દેવના આકારને ધારણ કરેલ આ કેણ? એમ આશ્ચર્ય થી જેવા તે પછી દ્વારકા અગ્નિવડે બળી. ત્યાંથી નિકળીને આ રામ અહીં આવે. ( આ પ્રમાણે વિચારોથી ઉત્પન્ન થયેલી વાતે લેકમાં થઈ. રામે અંગુઠી વડે કંદેઈના ઘરથી વિવિધ જ્ય અને હાથના કડા વડે મધ વિકેતાની પાસેથી મદિરા લીધી. તે ગ્રહણ કરીને બલભદ્ર જ્યાં રાજમાર્ગની પાસે આવ્યે. ત્યાં તે તેને જોઈને વિસ્મય પામેલા આરક્ષકે રાજાની પાસે ગયા. અને તે નગરમાં ધૃતરાષ્ટ્રને પુત્ર અચ્છદંત નામને કૃષ્ણને સેવક પાંડ વડે પૂર્વમાં હણાયેલા જે કરાયેલે રાજા હતો. અને ત્યાં તેને આ રક્ષકોએ આ પ્રમાણે કહ્યું. ' હે સ્વામી! તમારા નગરમાં કેઈપણ પુરૂષે મહામૂલ્યવાળી કડુ અને મુદ્રિકા આપીને ચોરની જેમ હમણાં મધ અને ભેજન ગ્રહણ કર્યું છે. અને સાક્ષાત્ રામના જે -હમણાં જ બાહર જાય છે. તે ચોર હો કે બલદેવ છે, પરંતુ અમારા કહેનારાઓને હવે અપરાધ નથી. એમ સાંભળીને પિતાના શત્રુઓને પક્ષપાત કરનાર તે બલભદ્રને મારવા માટે તે અછદંત રાજા તત્કાળ સેના સહિત આ છે, તે જણાયું. નગરના બને દરવાજા અને આગળા દેવરાવ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust