________________ 411 ઘરે પિતે કરેલા અપરાધના કારણે લજિત આપણે બે કેમ. જઈ શું ? ત્યારે રામે કહ્યું. સંત પુરૂષ નિત્ય મનમાં ઉપકારને જ ધારણ કરે છે. પરંતુ તેઓ સ્વપ્નની જેમ કયારેય પણ અપકારનું સ્મરણ કરતા નથી. અનેક પ્રકારથી આપણા દ્વારા સત્કાર કરાયેલા તે પાંડવો કૃતજ્ઞ છે. આપણી તેઓ અવશ્ય પૂજા કરશે. “તેથી હે બાંધવ ! બીજે વિચાર ન કર.” એમ રામે કહ્યા પછી કેશવ અને રામ પાંડવોની નગરી પાંડુ મથુરા પૂર્વ દક્ષિણ દિશા. પ્રતિ ચાલ્યા. અને આ બાજુ જલતી નગરીમાં ચરમશરીરી રામપુત્ર ઉજવારક” ઘરના ઉપર ચઢયે છતે ઊંચા બાહ કરીને આ પ્રમાણે બોલ્યા. હમણું હું શ્રી નેમિનાથને શિષ્ય છું. પૂર્વમાં સ્વામીએ ચરમશરીરી અને મેક્ષગામી કહ્યો. છે. જે જિનાજ્ઞા પ્રમાણે હોય તે હું અગ્નિમાં કેમ બળું? એમ કહે છતે જમ્મુકદેવોએ તેને ઉપાડીને સ્વામીના પાસે લઈ ગયા. ત્યારે શ્રી નેમિનાથ પલ્લવદેશમાં સમવસરેલા હતા. અને ત્યાં પુન્યાત્મા કુવારકે દીક્ષા લીધી. પૂર્વમાં અપ્રવજિત જે રામ-અને કૃષ્ણની સ્ત્રિયો હતી તેઓએ શ્રી નેમિનાથનું સ્મરણ કરીને અનશન કરીને આયુષ્ય પૂર્ણ કર્યું. સાઠ અને. બહોતેર કુલટી યાદદગ્ધ થયા. આ પ્રમાણે છ માસ સુધી તે નગરી બળી અને તે પછી સમુદ્રવડે લઈ જવાઈ. આ બાજુ ગેવિદ માર્ગમાં જતાં અનુક્રમે હસ્તિકલ્પ નગરમાં ગયે છતે ભૂખની પીડા રામને કહી. તે પછી તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust