________________ 410 દેવે મેઘની જેમ અગ્નિ વર્ષાવી મરીને તે વસુદેવ આદિ ત્રણે સ્વર્ગમાં ગયા. તે પછી મહા દુઃખથી પીડિત રામ-કેશવનગરના બાહર જીર્ણ ઉદ્યાનમાં ગયા. અને ત્યાં રહીને સ્વનગરીને જલતી બનેએ જોઈ માણિક્યની દિવાલ પાષાણના ખંડની ચૂર્ણ જેવી થઈ. ગોશીષ ચંદનના મનોહર સ્તંભે ઘાસની જેમ રાખ થયાં. કીલ્લાના અગ્રભાગે તડું–ત એમ શબ્દ કરતાં તુટયા. ઘરના ઉપરના તલ ફડ–ફડ એમ અત્યંત અવાજ કરતા કુટયા, સમુદ્રમાં જલની જેમ ત્યાં જવાલામાં અંતર ન થયો. કલ્પાંત કાલના એક સમુદ્રની જેમ સર્વ સ્થાનકે એક મેક અગ્નિ થઈ. અગ્નિજવાલા હાથવડે નાચવાની જેમ શબ્દો વડે ગજવાની જેમ, ધૂમના બહાને મચ્છીમારની જેમ નગરના લેકરૂપી મચ્છના માટે જાલ બની. હવે બલભદ્રને કહ્યું : વિક–ધિક નપુંસકની જેમ હમણા હુ નગરીના કિનારે રહેલે પિતાની નગરીને બલતી જોઉં છું. જેમ નગરીની રક્ષા કરવા માટે હું સમર્થ નથી. તેમ જોવા માટે પણ સમર્થ નથી. હવે આર્ય ! બેલ આપણે કયાં જઈએ ? સર્વ આપણે બનેને વિરુદ્ધ વતે છે. ત્યારે બલભદ્ર બોલ્યો. “આપણું મિત્ર, સંબધિ, અને ભાઈયો પાંડું પુત્ર પાંડવો છે. તેથી તેમના ઘરે જઈએ. કૃણે પણ કહ્યું. ત્યારે તેઓને મેં દેશહિત કર્યા તેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust