________________ 4o રાજાના પુત્ર ગંધનકુળમાં જન્મેલા નાગ જેવા ન થાઓ ! ધારણ કરેલ નિમલ ચારિત્રને પામેલા. જે તમે કામદેવથી પીડિત થઈને નારીને ઈચ્છશે તે વાતહત વૃક્ષની જેમ અસ્થિર આત્મા થશે. આ પ્રમાણે તેના વડે પ્રતિબંધાયેલા તેણે પણ ફરી-ફરી પશ્ચાત્તાપ તત્પર થઈને સર્વ ભેગેછાને છોડીને તીવ્રવ્રતને પાવ્યું. અને તે દુષ્કર્મને પ્રભુની આગળ આલેચીને તે. શુદ્ધમતીએ એકવર્ષ સુધી છદ્મસ્થપણે રહીને કેવલજ્ઞાન મેળવ્યું. ' ભવ્ય આત્માઓરૂપી કમલ માટે સૂર્ય જેવા પ્રભુ બીજે વિહાર કરી એકવાર ફરી શ્રી ગિરનાર પર્વતના સહસ્ત્રામાણમાં સમવસર્યા. કેશવે, પાલક-શાંબ આદિ પુત્રને કહ્યું. મેં ભે! સવારમાં જે પ્રથમ નાથને વંદન કરશે તેને મનવાછિત ઘડો આપીશ. તે સાંભળીને શબકુમારે સવારના પહેરમાં શય્યાથી ઉઠીને ઘરમાં રહીને પણ ઘણા જ ભાવનડે શ્રી નેમિનાથને વંદના કરી. પાલકે તે ઘણું રાત રહે છતે ઉઠીને ઉત્તમ ઘોડા ઉપર બેસીને જઈને અભવ્યપણાથી હૃદયમાં આક્રોશ કરતાં પ્રભુને દ્રવ્ય વંદન વડે વાંદ્યા. 5 : - તે પછી પાલક વડે દપક ઘડે મંગાયે છતે કૃષ્ણ કહ્યું. “હું તેને ઘેડો આપીશ જેને સ્વામી પ્રથમ વંદન કરનાર કહેશે. તે પછી તત્કાલ જઈને પ્રથમ આપને કે વાંધા ? એમ કેશવે પૂછયું ત્યારે પ્રભુએ કહ્યું.” મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust