________________ 403 લીધી, અને છમાસી યાવત્ દુષ્કર તપ કરીને આયુષ્યપૂર્ણ કરીને દેવલેકમાં ગયો. અને આ બાજુ જે મદિરા પૂર્વમાં શિલાકુડમાં ફિ કેલી હતી, તે અનેક પ્રકારના વૃક્ષના પુના પડવાથી વધારે સ્વાદવાળી થઈ એવા સમયમાં વૈશાખ માસમાં કોઈપણ શાંબકુમારને પુરુષ ભમતે ત્યાં ગયો. અને પ્યાસ બુઝાવવા તે મદિરા જઈને પીધી. તે પછી હર્ષિત થતે તે મદિરા વડે મશક ભરીને શાબના ઘરે ગયો. અને તેને ભેટ રૂપમાં આપો. તે પ્રમોદ દાયક મદિરાને જોઈને હર્ષ સહિત શાંબ મદિરાપાન કરી-કરીને આ પ્રમાણે છે. “હે ભદ્ર! તે આ ક્યાંથી પ્રાપ્ત કરી? તેણે પણ ત્યાં રહેલી તેમને કહ્યું. તે પછી શાંબ બીજા દિવસે દુખેદમન કરાય એવા કુમારની સાથે કામ્બરી ગુફામાં ગયા. કાબરી ગુફાના વેગથી કાદંબરી નામની તે મદિરાને જોઈને તૃષાતુર નદીને જોઈને હષિત બને તેમ તે હર્ષિત થયે, - તે પછી પુષ્પિત વૃક્ષના વનની અંદર મદ્યપાનના સ્થાનથી શાંબે નેકરવડે તે સુરાને લાવીને મિત્ર–ભાઈ અને ભાઈના પુત્રની સાથે પીધી. ચિરકાળથી ઘણી જુની અને સારા દ્રવ્યથી સંસ્કૃત થયેલી તે મદિરાને પીતા તેઓ તૃપ્તિને ન પામ્યા. હવે મદ્યપાનમાં અંધ બનેલા તે કુમારએ કીડા કરતાં આગળ તે પર્વતને આશ્રય કરીને ધ્યાનમાં સ્થિત દ્વૈપાયને P.PRAC. Gunptnaguri M.S. Jun Gus Az echak Trust