________________ 404 ઋષિને છે. ત્યારે શબે પિતાના ભાઈ આદિને આ પ્રમાણે કહ્યું. આ આપણું નગરી અને કુલને હણનાર છે. તેથી આને મારે, મરેલે આ કેમ કેને મારશે ? તે પછી તે કુપિત સર્વેએ પણ પત્યરે વડે પાદ પ્રહાર વડે ચપેટા વડે અને મુષ્ટિના ઘાત વડે ફરી-ફરી તેને માર્યો. તેને પૃથ્વી પીઠ પર પાડીને અને મરેલાની જેમ કરીને તેઓ દ્વારકામાં પિતપોતાના ઘરમાં ગયાં. અને તે કૃષ્ણ ચરપુરુષો દ્વારા જાણ્યું. અને જાણીને મનમાં ખેદિત થયેલાએ આ પ્રમાણે વિચાર્યું. “અહો આ કુમારની કુલને અંત કરનાર દુર્દાન્તતા. તે પછી કૈપાયનની પાસે રામસહિત કેશવ પણ ગયે. અને ત્યાં કોધથી લાલ આંખવાળા દષ્ટિવિષ સર્ષની જેમ દ્વૈપાયન ઋષિને છે. તે પછી મદયુક્ત હાથીને મહામહાવતની જેમ મહાભયંકર તે ત્રિદંડિને શાંત કરવા માટે કૃષ્ણ આરંભ કર્યો. “હે હે તાપમાં શ્રેષ્ઠ ! ક્રોધજ મહાશત્રુ છે.. જે ખરેખર જીને અહીં જ કેવલ દુઃખ નથી આપતા પરંતુ લાખે જન્મો સુધી દુઃખ આપે છે. મારા પુત્રોએ અજ્ઞાનથી મદિરાપાનમાં અંધ થઈને જે અપરાધ કર્યો તેને હે મહષિ સહન કરે. તમને આ અમર્ષ રાખ ગ્ય નથી. એમ કેશવવડે કહેવા છતે પણ તે ત્રિદંડી શાંત ન થયો. અને આ પ્રમાણે બોલ્યો. હે કૃષ્ણ! આપના સમવચને વડે સયું ! આપના પુત્રોવડે મરાતા મારાવડે સર્વલોકસહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust