________________ 407 તેમજ ઘેષણ કરાવી અને લેકે સર્વે પણ વિશેષપણે ધર્મમાં આસક્ત થયાં. હવે દ્વૈપાયન મરીને અગ્નિકુમારમાં ઉત્પન્ન થયો, તેણે પૂર્વના વૈરનું સ્મરણ કર્યું અને દ્વારકામાં આવ્યો. પરંતુ ત્યાં સર્વ લોકેને ઉપવાસ, છટ્ઠ, અડ્રમાદિ તપમાં આસક્ત અને દેવપૂજામાં વિશેષ આસક્ત તે અસુરદેવે જેયા. તે પછી ધર્મના પ્રભાવથી ઉપદ્રવ કરવા માટે અસમર્થ છિદ્રોને જેતે તે દુષ્ટ બુદ્ધિવાળે અગ્યાર વર્ષ ત્યાં રહ્યો. હવે બારમું વર્ષ આવે છતે લેકે એ વિચાર્યું', જે આ તપવડે દ્વૈપાયન ભાગી ગયો અને આપણે જિત્યા, હવે સુખ પૂર્વક રમીએ. તે પછી તેઓ સ્વેચ્છાપૂર્વક કડા કરવામાં પ્રવૃત થયા. અને મદ્યપાનસહિત માંસ ખાવા લાગ્યા ત્યારે છિદ્ર જેનાર તૈપાયનને અવકાશ મલ્યો. તે પછી દ્વારકામાં ક૯પાંતકાલના ઉતપાત જેવા યમમંદિરને ' દેખાડનારા ઉત્પાત પ્રકટ થયા. ઉલ્કાપાત પડયા. નિર્ધાત થયા. પૃથ્વી કંપી, ગ્રહમાં ધૂમકેતુએ પણ ધૂમને છેડયો. છિદ્રસહિત સૂર્યમંડળે પણ અંગારવૃષ્ટિ કરી. અને અકસ્માત્ સૂર્ય-ચંદ્રનું ગ્રહણ થયું. ઘરોમાં લેપની બનાવેલી પુતલીઓએ પણ અટ્ટહાસ્ય કર્યો. ચિત્રિત દેવે પણ ભ્રમર ચઢાવીને હસ્યા. તે નગરમાં જ બુક પ્રમુખ શવાદ ફરવા લાગ્યા. અને તે કૈપાયનદેવ શાકિની-ભૂત-તાલ-પ્રેતાદિથી ઘેરાયેલો લાગ્યો. ત્યાં પૌર લેકએ સ્વપ્નમાં પોતાને લાલ વસ્ત્ર, અને વિલેપન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust