________________ 398 અને સંસારના સ્વરૂપને ચિંતવતા તેણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે પછી શ્રી નેમિનાથને ત્રણ પ્રદક્ષિણ કરીને કેવલિની સભામાં દેવે વડે પૂજાયેલા તે બેઠા. ભગવંત શ્રી નેમિનાથે ગ્રામ, આકર, નગર આદિમાં વિહાર કર્યો. એકવાર વિહાર કરતા પાપાદુગમાં આવ્યા. ત્યાં રાજા ભીમની રાણી રાજગૃહના સ્વામી જિતશત્ર અને કમલાની પુત્રી સરસ્વતી ઘણી જ મૂખ હતી. વંદના માટે આવેલા તે રાજાએ પ્રભુને તેનું કારણ પૂછ્યું પ્રભુએ કહ્યું, “પૂર્વભવમાં પદ્મરાજાની બે પનિયો પદ્મા અને ચંદના, રાજાએ પદ્માને એક ગાથાને અર્થ પૂછો. તેણીએ કહ્યો. તેનું પતિની પાસે માન જોઈને ચંદનાએ તે પુસ્તક બા. તે મરીને તે કર્મ વડે તારી આ પત્ની મૂખ થઈ. એમ સાંભળીને તેણીએ કહ્યું. “સ્વામી કેવી રીતે આ મારું જ્ઞાનાંતરાય કમ વિલય થશે. સ્વામીએ કહ્યું. “શુકલપંચમીની આરાધનાથી” તે પછી તેના વડે તે આરાધના કરાઈ જ્ઞાનાંતરાય કર્મ વિલિન થયું. તે પછી તે સ્થાનથી વિચરતાં પ્રભુ ફરી-ફરી દ્વારકામાં સમવસર્યા. ત્યાં એક સમયે સ્વામી રહેલા હતા અકસ્માત વર્ષાદ થયે. રથનેમિ ગેચરી ફરીને સ્વામીની પાસે આવતા હતા અને તેણે એ વૃષ્ટિથી ઘણુજ ભીજાયેલા એક ગુફામાં પ્રવેશ કર્યો તે અવસરે રાજમતી સાધવી પણ પ્રભુને વંદન કરી આવતી હતી. તેની સાથે રહેલી સાધ્વી વૃષ્ટિથી ભય પામેલી સવે પણ વિખરાઈ ગઈ. પરંતુ રાજીમતી તે ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust