________________ 295 કરીને ભગવતનું વચન હૃદયમાં ભાવતે કૃષ્ણ સપરિવાર દ્વારકાપુરીમાં ગયે. એક સમયે શ્રી નેમિનાથ ભગવંત વડે દેશનામાં અષ્ટમી-ચતુર્દશી આદિ પર્વ દિવસના મહામ્યનું વર્ણન કરાતે છતે હાથ જોડીને કેશવે જિનેશ્વરને નમસ્કાર કરીને . વિનંતિ કરી. હે સ્વામી ! રાજ્ય કાર્યની વ્યગ્રતાથી સર્વે પણ પર્વ દિવસો મારા વડે આરાધવા શક્ય નથી. તેથી વર્ષ માંહે માટે એક દિવસ બતાવવાની કૃપા કરી. ત્યારે ભગવતે કહ્યું. થયા છે દેઢશે જિનકલ્યાણક એવી માગસર સુદ એકાદશીને દિવસ મોટો છે. પૂર્વમાં પણ સુવ્રત શ્રેષ્ઠિ આદિએ આરાધેલી છે. ત્યારે કેશવે ફરી પણ પ્રભુને પૂછ્યું. “હે જિનેન્દ્ર ! કોણ સુવ્રતશેઠ થયા? તે પછી ભગવંતે તે શેઠને સર્વે પણ સંબંધ કહ્યો. અને કૃષ્ણ ચમત્કાર પામ્યું. તે પછી કૃષ્ણ પ્રભુને એકાદશી તપની વિધિને પૂછી સ્વામીએ પણ મૌન રહીને કલ્યાણની આરાધના આદિ વિધિ સર્વે કહી. તે સાંભળી તેણે પ્રજાસહિત મૌન એકાદશી મહાપર્વની આરાધના કરી. - હવે કૃષ્ણની ઢઢણ નામની રાણીને ઢંઢણ નામને પુત્ર યૌવનાવસ્થામાં આવેલે ઘણી રાજકુમારીઓ પરણ્યો. તે એકવાર સ્વામીની પાસે ધર્મ સાંભળીને સંસારથી વિરક્ત બુદ્ધિવાળા ઢંઢણને પિતાએ કરેલા દીક્ષા મહોત્સવ પૂર્વ દીક્ષા લીધી. ઢઢણ સ્વામીની સાથે વિહાર કરે છે. અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust