________________ 3i9 ગંગા કલુષિત પાની વડે વહેતી ડાબા પગ વડે શકી. તે આ દરજી ખરેખર ક્ષત્રિય છે. તેમજ જેણે કલશીપુરમાં રહેતી ઘષવતી સેનાને વામહસ્ત વડે રેકી. તે ખરેખર આ ક્ષત્રિય છે. " , - તેથી હે ક્ષત્રિયો ! સારી રીતે પ્રકટ પુરૂષવ્રતવાળે આ મારે જમાઈ થવા યોગ્ય છે. એમ કહીને હરિએ વીરકને કહ્યું. મારી આ પુત્રી કેતમંજરીને ગ્રહણ કરે પરંતુ તે ઈચ્છતા નથી, ત્યારે ભૂકુટી ભીષણ કરીને કેશવે કહ્યાં પછી કેતુમંજરીને પરણીને ઘરે લઈ ગયો. તે તેના ઘરમાં શય્યા ઉપર બેઠેલી રહી. - વીરક તો નિરંતર તેની આજ્ઞા ધારક થયો. એકવાર કેશવે પૂછયું ! કેમંજરી કામ કરે છે? તે કહે છે, કે “હે પ્રભુ! હું જ તેની આજ્ઞાનું પાલન દાસની જેમ કરું છું ત્યારે કૃષ્ણ તેને કહ્યું.” સર્વ તારું કાર્ય જે તેની પાસે હઠથી ન કરાવ્યું તે તેને કેદખાનામાં પૂરીશ. હવે કૃષ્ણના અભિપ્રાયને જાણનારા વીરકે પિતાના ઘરે જઈને કેતુ મંજરીને કહ્યું. વસ્ત્ર ધોવા માટે પણ લાવે, કેમ નિશ્ચિત થઈને બેસેલી જ રહે છે ત્યારે તેણે કહ્યું. કેષિક શુ રાજપુત્રી એવી મને જાણતો નથી ? એમ બોલતી તેને વીરકે કેપ વડે વસ્ત્રવણવાની રસી વડે નિ:શક પણે તાડના કરી. ત્યારે તે રાતી પિતાનો પાસે જઈને તેને પિતાને પરભવ કહ્યો. કુણે પણ કહ્યું “હે પુત્રી ! તે જ સ્વામીપણું Jun Gun Aaradhak Trust