________________ 291 યથાવસ્થા દૌર્બલ્યતાનું કારણ કર્યું. તે સાંભળીને કૃષ્ણ દયાસહિત તેને પોતાના ઘરમાં અખ્ખલિતપણે આવવાને આદેશ આપ્યો. અને તે પછી શ્રી નેમિનાથને વંદન કરવા માટે કૃણ સપરિવાર ગયો. અને ત્યાં પ્રભુએ કહેલાં યતિ ધર્મને સાંભળીને સ્વામીને એમ કહ્યું. “હે પ્રભે! હું શ્રમણધર્મ, ગ્રહણ કરવા અસમર્થ છું. તે પણ બીજાઓને દીક્ષા લેવડાવવા અને તેમની અનુમોદનાને મારે નિયમ છે. જે કઈ પ્રવજ્યાં ગ્રહણ કરશે તેને હું નિવારું નહીં અને પિતાના પુત્રની જેમ તેને દીક્ષા મહોત્સવ કરીશ. એમ પ્રભુની આગળ અભિગ્રહગ્રહણ કરીને કૃષ્ણ ગ. એકદા વિવાહ યોગ્ય પોતાની કન્યાઓ નમસ્કાર કરવા આવી ત્યારે તેમને હરિએ પૂછયું. તમે સ્વામીની થશો કે દાસી? ત્યારે તેમણે પણ અમે સ્વામીની થઈશું ? એમ કેશવને કહ્યું ત્યારે તે બોલ્યો. હે અનધા! તે નેમિનાથ પાસે દીક્ષા ગ્રહણ કરે. એમ ક્રમશઃ તે વિવાહ યેગ્ય ન્યાઓને દીક્ષા અપાવે છે. એકદા એક રાણીએ પિતાની પુત્રી કેતુમંજરીને કહ્યું, “હે વત્સ! તને તારા પિતા પૂછે છતે શંકારહિત પ્રત્યે! હું દાસી થઈશ. સ્વામિની તે નહી” એમ બેલજે. આ પ્રમાણે શિખવાડીને ક્રમશઃ વિવાહ યોગ્ય તેને માતાએ પિતા પાસે મોકલી. પિતા પૂર્વવત બોલ્યા. ત્યારે તેણીએ પણ માતાએ P.P. Ac. inratnasuri M.S. Jun Gun Aaradhak Trust