________________ (382. તેમની પાસે ગજસુકુમાલે પિતાની પત્નિની સાથે જઈને ધર્મ સાંભળે. અને તે પછી ઉત્પન્ન થયો છે મહાવૈરાગ્યવાળો પત્નીયોની સાથે કથંચિત્ માતા-પિતા અને ભાઈને સારી રીતે કહીને આજ્ઞા લઈને સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી, તેની દીક્ષા થયે છતે તેના વિયેગથી આતુર માતા-પિતા કેશવ આદિ ભાઈયો ઘણું રેયા. ગજસુકુમાલ સાંજે સ્વામીને પૂછીને શમશાનમાં પ્રતિમા - વડે રહ્યા. અને બાહર ગયેલા સોમશર્મા વડે જેવાયા. ત્યારે ઉત્પન્ન થયો છે ક્રોધ જેને એ તેણે વિચાર્યું. “આ દુરાશયવાળે પાખંડ કરીને વિડમ્બના માટે મારી પુત્રીને પરણ્યો. એમ જન્માંતરના વૈરથી તે કોધિત વિપરીત બુદ્ધિવાળાએ તેના મસ્તક ઉપર જલતા ચિતાના અંગારા ભરેલી માટીની પાળ મુકી. તે તાપ વડે અતીવ બળ પણ તે સમાધિવંતે સહન કર્યું તેથી કમ ઈન્જનબળી ગયા પછી ઉત્પન્ન કેવલ જ્ઞાનવાળે મેક્ષમાં ગયો. - સવારના સપરિવાર કેશવ સ્વામીને વાંદરા અને ગજસુકુમાલને જોવાની અતિઉત્કંઠા પૂર્ણ મરવાળે રથમાં રહીને ચાલે. અને દ્વારકામાંથી બાહર જતાં તેમણે એક દ્વિજને દેવકુલના પ્રતિમસ્તક ઉપર ઈટોને લઈ જતે જોયો. તેના ઉપર અનુકમ્પા વડે કેશવે સ્વયં નિભાડામાંથી ઈંટો લઈને તે દેવકુલમાં મૂકી. તે પછી તેના પાછળ રહેલા બીજા પણ ક્રોડેલે આ ઇંટો લઈ મૂકી. આ પ્રમાણે તે બ્રાહ્મણને કૃતાર્થ કરીને કૃષ્ણ કરવા અને દેવકલના 2 વારકામાથી પૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust