________________ 380 શરીર ઉપરના તલના નિશાને પણ તિલના જેવા સરખા હતા! પૂર્વમાં ખરેખર અતિમુક્તક મુનિએ જીવીત અષ્ટપુત્રવાળી મને કહી છે. તે હેતુ વડે શું ખરેખર આ પુત્ર મારા જ છે? એમ વિચારીને બીજે દિવસે સંશય પૂછવા માટે સમવસરણમાં શ્રી નેમિનાથની પાસે દેવકી ગઈ સ્વામીએ પણ પહેલા જ તેના ભાવ જાણીને કહ્યું, હે દેવકી ! આ તારા છ પુત્રે ખરેખર જીવતા હરિણમેષિએ સુલતાને આપેલા હતા. તે ભગવંતના મુખેથી સાંભળીને હવે તે સ્તનમાંથી ઝરતી દૂધની ધારાવાળી તે છ પુત્રના મુખ જોતી વંદના કરી અને બોલી “હે પુત્રો ! તમે મહાભાગ્ય વડે જેવાયા. મારા પુત્રને ઉત્કૃષ્ટ રાજય અથવા દીક્ષા, પરંતુ આ મારે અતીવખેદ માટે થયું છે કે જે મેં એક પણ પુત્રને ન રમાડયો.. - તે પછી ભગવંત બેલ્યા. દેવકી ! વ્યર્થ ખેદ ન કર ખરેખર આ પૂર્વભવના કર્મનું ફળ છે. જે આ ભવમાં ઉદયમાં આવ્યું. પૂર્વના ભાવમાં શેક્યા પાનીના સાત રને તે ચેર્યા હતા. રેતી એવી તેને ફરી એક રત્ન આપ્યું.” એ પ્રભુના મુખથી પૂર્વભવના અધિકારને સાંભળીને તે દેવકી પિતાના પૂર્વ જન્મના પાપની નિંદા કરતી પિતાના ઘરે આવી અને પુત્ર જન્મની અભિલાષાવાળી ચિંતાતુર થઈને રહી. ત્યારે કેશવે માતા ! " આ પ્રમાણે દુઃખી કેમ ?" એમ પૂછાયે છતે તેણુએ કહ્યું: “મારે વ્યર્થ જીવવા વડે, શું ? તું નંદ ગેકુલમાં મેટ થયે. તારા છ ભાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust