________________ 378 પદ્મને જીતવામાં ન જાણું. એમ કહીને હરિએ લેહદ’ વડે તેઓના રથને ભાંગ્યા. અને ત્યાં રથમાઁન નામનું પત્તન થયું તે પછી વિશગુએ પાંડને દેશ રહિત કર્યા અને પોતે પિતાના સૈન્યની સાથે દ્વારાવતીમાં ગયા. ' હવે પાંડેએ પોતાના નગરમાં જઈને કુન્તીને કહ્યું. કુતીએ દ્વારિકામાં જઈને વસુદેવને કહ્યું. તમારા વડે નિર્વાસિત મારા પુત્રે કયાં રહે? કારણ કે આ ભરતાર્ધમાં તે ભુમિ નથી કે જ્યાં આપની આજ્ઞા ન હોય ! કૃષ્ણ પૂર્વમાં કુપિત પણ તેના ઉપરોધથી આ પ્રમાણે છે. દક્ષિણે સમુદ્ર કિનારે પાંડુ મથુરા નામની નવી નગરી વસાવીને તારા પુત્રો રહે. એમ સાંભળીને તે કુતીએ જઈને તે કેશવની આજ્ઞા પુત્રોને કહીં. તે પછી તેઓ સમુદ્રલાથી પવિત્ર થયેલ પાંડુદેશમાં આવ્યા. કૃષ્ણ હસ્તિનાપુરમાં પોતાની બેન સુભદ્રાના પૌત્ર અભિમન્યુના પુત્ર પરિક્ષિતને અભિષેક કર્યો. આ બાજુ શ્રી નેમિનાથ પૃથિવી પીઠને પાવન કરતા અનુક્રમે ભદિલપુરમાં આવ્યા. તે નગરીમાં સુલરા–નાગ શ્રેષ્ટિના છ પુત્ર હતા. તે દેવકીની કુશીથી ઉપન્ન થયેલા પૂર્વે હરિગમેષીએ આપેલા હતા. તે પ્રત્યેક બત્રીસ-બત્રીશ કન્યાને પરણ્યા હતા. આ હવે શ્રી નેમિનાથ વડે પ્રતિબોધ પામેલા તે સવે એ દીક્ષા ગ્રહણ કરી. તે સર્વે પણ ચરમશરીરિ દ્વાદશાંગીધારી મહાતપ તપતા સ્વામીની સાથે વિહાર કર્યો. : : : " ; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust