________________ 388 ભરીને વગડાવી. ધવંતરી અને વૈતરણિ નામના બે વૈદ્યોને વ્યાધિની ચિકિત્સા માટે આજ્ઞા આપી. ત્યાં વૈતરણી ભવ્ય જેને જે એગ્ય ચિકિત્સા તે તેને કહીને તેની ચિકિત્સા કરી. અને પિતાની ઔષધિ પણ આપી. - ધનવન્તરિએ તે પાપયુક્ત ચિકિત્સા કરી. તેને મુનિયો કહેતા “અમારે આ ઉચિત નથી. ત્યારે તે પાપના અધ્યવસાયવાળે તે સાધુઓના પ્રતિ બેલે. મારા વડે કઈ પણ સાધુર્યોગ્ય આયુર્વેદ શીખાયું નથી. તેથી મારું વચન ન. કરે. આ પ્રમાણે તે બન્ને વૈદ્ય ત્યાં નગરીમાં ચિકિત્સા કરતાં હતાં. ' ' * એક સમયે શ્રી નેમિનાથને કેશવે પૂછયું. “એમની. શું ગતિ થશે? હવે સ્વામીએ કહ્યું ." ધન્વન્તરી વૈદ્ય તે સાતમી નરકે અપ્રતિષ્ઠાન પ્રસ્તરમાં જશે. વૈતરણિ વૈદ્ય તે. વિયાચલ વનમાં વાંદરે થશે. અને ત્યાં જ યૌવનમાં આવેલ. ચૂંથાધીશ થશે. ત્યાં વનમાં એક સમયે સાથે સાથે ઘણા સાધુઓ આવશે તેમાં એક સાધુના ચરણ ભગ્નશલ્યવાળા થશે. તેની પ્રતીક્ષા કરતાં બીજાઓને તે આ પ્રમાણે કહેશે. જે અહિં મને મુકીને તમે જાઓ. નહીં તે સર્વે પણ સાથે ભ્રષ્ટ થઈને મરી જશે. . . * તે પછી તેના પગમાંથી શલ્ય કાઢવા અસમર્થ તેઓ દીનમનવાળા થઈને તેને છાયાવાળા સ્થાનકમાં મુકીને જશે. હવે તે યૂથને ધણ વાંદરે ત્યાં આવશે. આગળ રહેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust