________________ 387 ત્યારે તે દેવ તુષ્ટ થઈને શકની પ્રશંસાના વૃતાંતને કહેવા પૂર્વક હે મહાભાગ ! વરદાન માંગ ! એમ કેશવને કહ્યું. “કૃષ્ણ પણ દેવને કહ્યું. હમણું દ્વારકાપુરી ગિઉપદ્રવથી વિહવલ છે તેની શાંતિ માટે કાંઈક આપ. ત્યારે તે દેવે કૃષ્ણને એક ભેરી આપી. અને કહ્યું. આ તમારે છ છ માસના અંતમાં પોતાની નગરીમાં વગાડવી. ત્યારે નગરીમાં રાગ શાંતિ થઈ. હવે ભેરીની ખ્યાતિ સાંભળીને કોઈ પણ શ્રીમંત દાહવરથી પીડિત દેશાંતરથી આવ્યું. અને ભેરીપાલકને કહ્યું. હે અના! આ લાખ દ્રવ્ય લે અને મને પલમાત્ર ભરીને ટુકડો ઉપકાર માટે આપ. તે ભેરીના -રક્ષક ધનલાભીએ તેને ટુકડો આપ્યો. અને ચંદનના ટુકડા વડે ન દેખાય એ રીતે (લિઈ) સાંધાથી પૂર્યો. તે અર્થ લિભી થઈને તે રીતે જ બીજાઓને પણ ટુકડા આપ્યા. જેમ તે ભેરી મૂલથી જ ચંદનના ટુકડાઓથી સાંધેલી ગોદડી જેવી થઈ એક સમયે તે પૂરીમાં ઉપદ્રવ હેતે છતે કેશવે તેને વગડાવી. પરંતુ તેને અવાજ મશકના અવાજની જેમ સભામાં પણ ન આવ્યો. આ શું? એમ હરિ વડે પૂછાયું. વિશ્વાસુપરુએ દ્રવ્યભી રક્ષકે તે ભેરીને ગદડી કરેલી છે એમ કહ્યું. ત્યાર કુદ્ધ કૃણે તે ભેરી રક્ષકને માર્યો. અને દેવ પાસેથી અષ્ટમ તપ વડે બીજી ભેરીને મેળવી. કારણ કે મોટા પુરૂષને શું દુિષ્પાય છે. - તે પછી કેશવે રોગ શાંતિ માટે પૂર્વની જેમ તે Jun Gun Aaradhak Trust