________________ 386 એક દિવસ ઈદ્દે સભામાં કહ્યું. “ભરતક્ષેત્રમાં કૃષ્ણ દોષને છેડીને હમેશાં ગુણ કીર્તન કરે છે. અને ક્યારેય પણ અધમયુદ્ધ વડે યુદ્ધ કરતું નથી. તેમના કોઈ વચનની અશ્રદ્ધા કરતે એક દેવ દ્વારાવતીમાં આવ્યું. અને ત્યારે હરિ સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરવા રથ ઉપર બેસીને જતા હતા. તે દેવે માર્ગમાં કાલા શરીરવાળે મરેલે ઘણું દૂરથી પણ સર્વ લેકેને દુર્ગધ વડે પીડતે કુતરે વિકુ. તેને જોઈને કેશવ બોલ્યા “અહો! આ કાળા અંગવાળા કુતરાના મુખમાં દાંતે મરતરત્નના થાળમાં મુક્તાફળની જેમ ઘણાં જ શોભે છે. હવે દેવે ઘડાને હરણ કરનારે થઈને કૃષ્ણના અશ્વરત્નનું અપહરણ કર્યું અને પાછળ દેડતા કૃણુનાસૈન્યને જિત્યું. તે પછી કૃષ્ણ પિતે દેડયો. અને તેની ઘણી જ પાસે જઈને તેને કહ્યું. “રે રે! કેમ મારા અશ્વરત્નનું હરણ કરે છે? હમણું મુક, ક્યાં જશે? ત્યારે તે દેવે કહ્યું. “ભે! મને યુદ્ધમાં હરાવીને તારે અશ્વગ્રહણ કર. - કૃણે પણ કહ્યું. તે તું રથ ઉપર ચઢ કારણ કે હું રથ ઉપર છું. દેવે કહ્યું. મારે રથ હાથી આદિનું કામ નથી બાહુ યુદ્ધ આદિ વડે પણ સર્યું. પરંતુ આપણે બે પીઠ વડે યુદ્ધ કરીએ ત્યારે કેશવે પાછા જવાબ આપ્યો. “હું તારા વડે જિતાયે છું. ઘોડો લઈ જા. કારણ કે સર્વ જવાના સમયમાં પણ હું નીચ યુદ્ધ વડે યુદ્ધ ક્યારેય પણ નહીં કરું? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust