________________ 376 તે પછી કપિલે કહ્યું. હે નાથ! મારા સાધર્મિક અહીં આવેલાને અતિથિ સત્કાર કરનાર હું થઈશ ? ત્યારે સ્વામી એ કહ્યું. એક સ્થાન ઉપર બીજા તીર્થકર, ચક્રવતો, વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ કયારેય પણ મળતાં નથી. તે કારણ વડે કારણથી આવેલાની સાથે તારું મિલન નહીં થાય. એમ જિનવચન સાંભળીને પણ કપિલ અતિ ઉત્કંઠાથી કૃષ્ણને જોવા માટે કૃષ્ણના રથ જવાના માર્ગે સમુદ્ર કિનારે ગયે. ત્યાં સમુદ્રમાં જતાં કૃષ્ણના રજત અને સ્વર્ણ પાત્ર જેવા વેત અને પીળા રથની ધજાઓને જોઈ તે પછી કપિલ નામને હું વાસુદેવ તમને જોવા માટે આવ્યો છું. તેથી પાછા વળે. એમ અક્ષરો સહિત શંખ પૂ. ' ત્યારે કૃષ્ણ પણ અમે દૂર આવી ગયા છીએ તેથી હવે આપે કાંઈ પણ ન કહેવું. એમ પ્રકટ અક્ષરે યુક્ત શંખ ફેંક્યો. તે શંખની દવનિ સાંભળીને ઈરછા પૂર્ણ નથી થઈ એ કપિલ વાસુદેવ પાછો ફર્યો. અમરકંકાપુરી જઈને આ શું ? એમ પદ્મને પૂછયું. પદ્મ પણ પિતાના અપરાધને કહ્યો. અને બે. હે પ્રભુ! આપના હેવા છતાં પણ જંબૂ દ્વીપના ભરતક્ષેત્રના સ્વામી વડે હું પરાભવ પાપે. - તે સાંભળીને કપિલ બો. રે રે દુરાત્મા ! તારે કરેલો અન્યાય તે અતુલ મળી કેમ સહન કરશે ? હું અન્યાયને પક્ષપાતી નથી. એમ કહીને ક્રોધિત તે કપિલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust