________________ 374 તે અજેય છે. તમે જ જીતશે. તેથી અહીં ગ્ય લાગે. તેમ કરો. . . . . . . . - ત્યારે કેશવે હસીને કહ્યું. ખરેખર તમે ત્યારે જ હારી ગયા હતા જ્યારે તમે “આજે રાજા પદ્ધ અથવા અમે " એમ વચન તમે કહ્યાં હતાં, તે પછી આજે “રાજા હું જ પદ્મ નહી એમ કહીને કૃષ્ણ યુદ્ધના માટે ચાલ્યા. અને ઘનશબ્દવાળે પાંચજન્ય શંખ ફેંકયો. વિસ્તૃત થતા સિંહનાદ વડે મૃગ કુલની ગતિની જેમ તે શંખધ્વનિ વડે પદ્મનાભનું બલ ત્રણ ભાગવાળું નષ્ટ થયું. . તે પછી કેશવે શાંગ ધનુષનું આયફાલન કર્યું. તે વનિ વડે ફરી તેનું ત્રણ ભાગનું બળ જીણું રસ્સીની જેમ તુટ્યું. હવે શેષ રહેલા ત્રણ ભાગના બળવડે પ. રણાંગણથી નાશીને જલદી અમરકંકામાં પ્રવેશ કર્યો અને હવે કૃષ્ણ પણે ક્રોધથી જલતાં રથથી ઉતર્યા, પછી વૈકિય સમુઘાત વડે નરસિંહ રૂપધારી થયા. અને યમની જેમ ક્રોદ્ધથી વ્યાપેલા વદનવાળે ભયંકર દાઢવાળે તેણે ઘણે જ ગજને પાદ ઘાત ને કર્યો. તેના વડે ખરેખર શત્રના હૃદયની જેમ પૃથ્વી કંપિત થઈ. કિલાના શિખરે ત્રુટયા, દેવકુલ પડયા. મણિથી જડેલી ભૂમિવાળા ભવને નરસિંહના પાદર ઘાતવડે જીર્ણશીર્ણ થયા. તે નગરીમાં નરસિંહથી ભય પામેલ કેટલાંય ખાડામાં ગયાં, કેટલાય પાણીમાં પેઠા, કેટલાક મૂછને પામ્યા. . . P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust