________________ 372 નાસ માછીમારની જેમ વેલંધર દેવે ક્યાંક રહે છે. અહીં કોલે. વડે કમંડલુ જેવો વરસાદ પણ વરસે છે. તે કારણે વડે આ સમુદ્ર મનથી પણ કેમ લંગવો?” છે ત્યારે કૃણે કહ્યું “તમારે શું ચિંતા ?" એમ કહીને વિમલાશયવાલો કિનારે બેસીને અષ્ઠમ તપ વડે સસ્થિત દેવને આરાધે. તે જ સમયે તે દેવ પણ પ્રકટ થઈને “હું શું કરું? એમ છે. કેશવે પણ કહ્યું. રાજાઓમાં અધમ પદ્મરાજાએ દ્રૌપદીનું હરણ કર્યું છે. છે જેમ ઘાતકી ખડ. નામના દ્વીપથી શીઘ લાવીયે એમ કર. “દેવે કહ્યું.” જેમ પદ્મના પૂર્વ ભવના મિત્રદેવે હરણ કરીને તે આપી છે તેની જેમ તમને હું પણ લાવી આપું. અથવા આ તમને ન રુચતું હોય તે સૈન્યસહિત, વાહન સહિત પદ્મને સમુદ્રમાં નાખ્યું અને દ્રૌપદી તમને આપું. કૃણે કહ્યું : હે. લવણ સમુદ્રના અધિષ્ઠાયક ! હે સુરપુંગવ! આ પ્રમાણે ન કરે ! પરંતુ મને અને પાંડવોને છઓના રથને જલમાં સ્થળની જેમ માર્ગ આપ. જેથી સ્વયં જઈને તે બીચારાને જીતીને દ્રૌપદીને લાવીએ. ખરેખર આ માર્ગ અમારા માટે યશ કરનાર છે (કલ્યાણકારી છે. ત્યારે સુસ્થિત દેવે તેમ કર્યું. કૃષ્ણ પાંડવ સહિત સાગરને સ્થળની જેમ ઉલ્લંઘન કરીને અમર કંકા રાજધાનીમાં ગયા. ત્યાં બાહર ઉદ્યાનમાં રહીને કૃષ્ણવર્ડ કહેવાયેલા દારુક સારથિને દૂતરૂપમાં મેક. તે પદ્મરાજાની પાસે જઈને ડાબા પગથી તેના પાદપીઠને ઠોકર મારીને