________________ 360 છેડીને બીજા પુરુષને દ્રૌપદી ઈચ્છતી નથી પરંતુ તારા આગ્રહથી લાવું છું. એમ કહીને હસ્તિનાપુર ગયો. તે પછી અવસ્થાપિની નિદ્રા આપીને રાત્રે સુતેલી દ્રૌપદીનું અપહરણ કરીને અને લાવીને તે દેવે પદ્મનાભને આપી. ત્યાં જાગૃત થયા પછી દ્રૌપદીએ પિતાનું સ્થાન ન જેતા વિહવલ થઈને “શું આ સ્વપ્ન અથવા ઈન્દ્રજાલ એમ હૃદયમાં વિચાર્યું'. જ તે પછી તેને પદ્મનાભે કહ્યું. “હે મૃગલીને ! ભય ન પામ, તું મારા વડે લવાઈ છે. અને મારી સાથે યથેષ્ટ ભેગ સુખને ભેગવે. આ અમર કંકા નગરી અહીં હું પદ્મનાભ રાજા હમણાં તારે પતી બની તને ભેગવવાની ઈચ્છાવાળે છું. તે પછી પ્રત્યુત્પન બુદ્ધિવાળી તે સતીએ તે નૃપાધમને કહ્યું. “જે એક મહિના સુધી મારુ કઈ સંબંધી ન આવે તે તારૂ વચન કરીશ. અહીં જબુદ્વીપવાસી માનવેનું આવવું અશક્ય છે એમ વિચારીને છલ કરવામાં તત્પર પણ તે પદ્મનાભે તેના વચનને માન્યું.. એક માસ પર્યા'ત પણ હું પતી વિના આહાર ન કરું એમ શીલ વ્રતરૂપી મહાજનવાળી તેણીએ આ અભિગ્રહ ગ્રહણ કર્યો.” - હવે પાંડવેએ દ્રૌપદીને ઘરમાં ન જોતાં જલસ્થલ–વન-પર્વત-ગુફાઓ આદિમાં ઘણી જ જોઈ. પરંતુ તેના વાર્તા પણ ન મળી. તે પછી તેની માતા કુંતીએ આવીને કેશવને કહ્યું. કારણ કે તે જ તેઓને શરણ ભૂત અને તે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust