________________ 368 દેવકી, રુકિમણી આદિ રાણીયોએ અને બીજી સ્ત્રીયોએ સ્વામી પાસે શ્રાવકધમને સ્વીકાર્યો. આ પ્રમાણે તે સમયસરણમાં પ્રભુને સંઘ થયે. પ્રાતઃકાલે પ્રથમ પિયુષીમાં પ્રભુએ દેશના આપી; અને બીજી પરુષિમાં વરદત્ત ગણધરભગવંતે દેશના આપી. તે પછી ભગવંતને પ્રણામ કરીને શકાદિ દેવે કૃષ્ણાદિ રાજાઓ પોત પોતાના સ્થાને ગયા. તે તીર્થમાં જન્મેલો ત્રણ મુખવાળે શ્યામવર્ણવાળ, પુરુષવાહનવાળે દક્ષિણના ત્રણ હાથમાં બીજેરુ, પરશુ અને ચકવાળે, નકુળ, ત્રિશુલ અને શક્તિ ડાબા ત્રણ હાથમાં રાખનાર આ પ્રમાણેને ગોમેધ નામને શાસનરક્ષક દેવ શ્રી નેમિનાથ સ્વામીને યક્ષ થયે. તે તીર્થમાં જન્મેલી સ્વર્ણકાંતિવાળી સિંહના વાહનવાળી, આમ્રની લુંબ અને પાશદક્ષિણના બે હાથમાં રહેલી, પુત્ર અને અંકુશ ડાબા બે હાથમાં રહેલી કુષ્માંડી બીજુ નામ ધારિણી અંબીકા નામની પ્રભુના શાસનની યક્ષિણી થઈ. બે ત્રાતવાળાચાર માસ વ્યતીત કરીને દેવદેવીએ વડે પરિવરાયેલા તે શ્રી નેમિનાથ અન્યદેશ પ્રતિવિહાર કરવા માટે ચાલ્યા. . એકાદશ પરિછેદ અને આ બાજુ પાંડવે કૃષ્ણ મહારાજાની કૃપાથી પિતાના નગરમાં હર્ષિતપણે વારાવડે દ્રૌપદીની સાથે કોડા (રમ્યા) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust