________________ 379 * આ બાજુ વિહાર કરતાં દ્વારકા નગરીમાં આવ્યા. અને સહસ્સામ્રવણ ઉદ્યાનમાં સમવસર્યા. તે છએ દેવકીના પુત્ર ષષ્ઠતપના પારણું માટે ત્રણ યુગલ થઈને દ્વારકામાં પ્રવેશ કર્યો. તેમાંથી અનીક યશ અનંતસેન દેવકીના ઘરે ગયા. તેમને કૃષ્ણના જેવા જોઈને ઘણી જ પ્રમુદિત થઈને દેવકીએ. સિંહ કેસરિયામોદક વડે પ્રતિલાલ્યા. તે પછી તેઓ ગયા. અને તે પછી બીજા તેમના બે. ભાઈયો અજિતસેન-નિહતશત્ર આવ્યા. તેમને પણ તેણીએ તેમજ પ્રતિલાલ્યા. અને તે પછી બીજા પણ દેવયશ અને શત્રસેન નામના બે ભાઈ આવ્યા, તેમના પ્રતિ નમસ્કાર કરીને. દેવકીએ હાથ જોડીને આ પ્રમાણે પૂછ્યું. - શું તમે ફરી-ફરી દિશામાહથી અહીં આવ્યા ?" અથવા તમે તેજ નથી, શું? આ મારો મતિહ થયે? અથવા શું સંપત્તિથી સ્વગ” જેવી પણ આ નગરીમાં ઉચિત ભક્તપાનાદિ મહષિને ન મલ્યું ? ત્યારે તેમણે કહ્યું. અમને દિશાહ થયા નથી. આ નગરીમાં યોગ્ય અન્નપાનાદિ ન મળે એવું નથી. લોકો પણ ભાવરહિત નથી. પરંતુ અમે છ ભાઈ ભલિપુરવાસી સુલતા–નાગશ્રેષ્ઠિના પુત્રો છીએ. શ્રી નેમિજિન પાસે ધમ સાંભળીને છએ પણ દીક્ષિત થયા છે.એ અને ત્રણ સંઘાટક–યુગલ થઈને તમારા ઘરે અનુકમે. આવ્યા છીએ. તે સાંભળીને દેવકીએ વિચાર્યું: એઓ ખરેખર છએ પણ કૃષ્ણના જેવા કેમ છે? આ પ્રમાણે હેવાથી ખરેખર Gun Aaradhak Trust