________________ 369 કરતા રહ્યા. એક દિવસ ફરતાં નારદ દ્રૌપદીના ઘરે આવ્યા. પરંત તેણીએ તે એ “નારદ અવિરતિવાળા છે” એમ અવજ્ઞા કરીને અભ્યત્યાન દાન આદિ વડે સત્કાર ન કર્યો. તેથી આ કેવી રીતે દુખનું ભાજન થાય એમ વિચારીને વિરુદ્ધ થયેલે નારદ કોધિત થઈને તેના ઘરથી ગયે. અહીં કૃષ્ણના ભયથી તેનું હરણ કરનારને ન જોતા તે ઘાતકી ખંડના ભરત ક્ષેત્રમાં ગયે ત્યાં ચંપાનગરીના સ્વામી કપિલ નામના વાસુદેવના સેવક અમરકંકાનગરીના રાજા પદ્મનાભની પાસે ગયો. તે રાજાએ ઊભા થઈને અને સત્કાર કરીને તે મુનિને અંતપુરમાં લઈ જઈને પિતાની સ્ત્રિયો બતાવીને કહ્યું. હે નારદ ! આવી વનિતાઓ તમે ક્યાંય જેઈ ! ત્યારે “મારે મરથ આનાથી સિદ્ધ થશે એમ વિચારીને નારદે કહ્યું ! હે રાજન ! કુવાના દેડકાની જેમ તું આ સ્ત્રીઓ વડે શું ખુશ થાય છે ? જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુરમાં પાંચ પાંડવોની પટ્ટરાણી દ્રૌપદિ નામની શોભાસ્પદ છે કે તેની આગળ તારી આ સ્ત્રીઓ ખરેખર સર્વે પણ દાસિઓ છે.” એમ કહીને નારદ ઉડીને ત્યાંથી ગયે. ' હવે દ્રૌપદીને મેળવવા માટે પદ્મનાભે પાતાલવાસ પૂર્વભવના મિત્ર દેવને તપ વડે આરા. તે દેવે પ્રત્યક્ષ થઈને શું કરું? એમ કહો છતે પદ્મનાભે કહ્યું. “અહીં દ્રૌપદીને લાવીને મને આપે ત્યારે તેણે પણ કહ્યું કે પોતાના પતીને 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust