________________ 348 બાંધીને પાડે છે. હવે એના વચનને હમણુ વચનમાત્રથી માનવા જોઈએ. સમય આવ્યે તે આત્મહિત અવશ્ય કરવું. અને જે પૂર્વમાં વૃષભજિને વિવાહ કર્યો તે તેવા ભાગ્ય કર્મ હોવાથી “કારણ કે કર્મોની ગતિવિભિન્ન હોય છે.” આ પ્રમાણે વિચારીને પ્રભુએ તેઓના વચનને માન્યું. તે સાંભળીને સમુદ્રવિજયાદિ સર્વે પણ હર્ષ પામ્યા. - હવે ગ્રીષ્મઋતુને પૂર્ણ કરીને સપરિવાર કેશવ શ્રી નેમિકુમારના માટે ગ્ય કન્યાને જેવાને ઉસુક દ્વારકામાં આવ્યો. ત્યાં સત્યભામા બેલી પ્રિયતમ ! મારી નાનીબેન રાજીમતી નામની શ્રી નેમિકુમારને અનુરૂપ કન્યા છે. - ત્યારે કૃષ્ણ તેને કહ્યું હે સત્યભામા ! સત્ય છે તું મારી હિતચિંતક છે. જે નેમિકુમારને અનુરૂપ કન્યાની તપાસરૂપી ચિંતાસાગરમાં પડેલા મારો તે ઉદ્ધાર કર્યો.. હવે કૃષ્ણ પિતે ઉઠીને યાદ વડે અને નગરીના લોકો વડે સંભ્રમસહિત જેવા તે ઉગ્રસેનના ઘરે ગયે. ઉગ્રસેને પણ કૃષ્ણને બહુમૂલ્યપદાર્થોદિ વડે સત્કાર કરીને અને સિંહાસન ઉપર બેસાડીને આવવાનું કારણ પૂછયું. કૃણે પણ કહ્યું, “રાજન ! તારી રાજી મતી નામની જે કન્યા છે તે મારા નાનાભાઈ ગુણવડે મારાથી અધિક શ્રી નેમિને યોગ્ય છે. ત્યારે ઉગ્રસેન આ પ્રમાણે બોલ્યા : “પ્રભુ ! અમારા ભાગ્ય ફલ્યા જે હરિ ઘરે આવ્યા. અને અમને કૃતાર્થ કર્યા. - આ ઘર, આ લક્ષ્મી, અમે, આ કન્યા, અને સર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust