________________ 349 બીજુ' પણ આપને આધિન છે. તેથી હે સ્વામીપિતાને આધીન વસ્તુની પ્રાર્થના શું ? એમ તેમણે કહ્યા પછી હષિત વીદે તે સમુદ્રવિજયજીને જઈને કહ્યું. સમુદ્રવિજયે પણ આ પ્રમાણે કહ્યું. વત્સ ! તારે પિતાઓ ઉપરભક્તિ અને ભાઈ ઉપર ગાઢ વાત્સલ્ય છે જે અમારે પ્રમોદ કરનાર નેમિકુમારને ભેગાભિમુખ કર્યો. તે - આટલા કાળ સુધી મારો મને રથ મનમાં જ વિલિન થયો. “જે અરિષ્ટનેમિ કન્યા પાણિગ્રહણ માનશે.” હવે, કેટકિ નૈમિત્તિકને બોલાવી રાજા સમુદ્રવિજયે શ્રી નેમિ– રાજીમતીના વિવાહને શુભ દિવસ પડ્યો. ત્યારે કોકિએ પણ કહ્યું. “રાજન ! બીજા પણ શુભ કાર્યને આરંભ ખરેખર વર્ષાઋતુમાં યોગ્ય નથી. તે વિવાહની તે શું વાત થાય ? - હવે સમુદ્રવિજય બેલ્યા. “અહી કાલક્ષેપ યોગ્ય નથી. કૃણે કેમે કરીને અરિષ્ટનેમિને પાણિગ્રહણ માટે તૈયાર કર્યો છે.” હવે વિવાહમાં વિદ્ધ ન થાઓ. તેથી નજીકને દિવસ બોલ અને તારી અનુજ્ઞા વડે ગાંધર્વની જેમ વિવાહ થાય. ત્યારે વિચાર કરીને કોટકિએ કહ્યું જે એમ છે તે શ્રાવણ સુદ ષષ્ઠી દિવસે કાર્ય કરવું. તે સાંભળીને હર્ષિત સમુદ્ર વિજયે તે કોકિને સત્કાર કરીને તે દિવસને મનમાં ધારણ યે. અને ઉગ્રસેનને કહ્યું. - તે પછી તે બનેએ તૈયારી કરી. કૃણે પણ દ્વારા વતીની પ્રતિ દુકાન, પ્રત્યેક ગેપુર, પ્રત્યેક ઘરમાં અદ્દભુત રત્નમંચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust