________________ 347 ખરેખર તે તમે પણ જાણે છે. તમે હમણાં નવા મુમુક્ષુ છે જે મુક્તિના પણ માર્ગને છોડીને જન્મથી જ આ પ્રમાણે સ્ત્રી પરમુખ થયા. હવે કર્યો છે પ્રેમરૂપ કેપ જેણે એવી સત્યભામા બેલી સખી ! આને તું વ્યર્થસામ શબ્દો વડે શું કહે છે? હમણાં તે આ સામસાધ્ય નથી. કારણ કે માતા-પિતા મોટા ભાઈ અને બીજા એના પણ અનુનય સહિત વિવાહ માટે આ કહેવાયા છે. પરંતુ તેઓને પણ એમણે માન્યા નહીં. તેથી આપણે સર્વે એ મલીને આને કે. જે આપણું વચન ન માને તે સર્વથા ન છેડ. હવે લક્ષ્મણદિએ કહ્યું. “આ દેવર ખરેખર આરાધ્યા છે ! આ પ્રમાણે કેપ સહિત વચન ન કહેવા. આમને પ્રસન્ન કરવા એ જ ઉપાય છે. એમ કહે છતે રુકિમણી આદી હરિની પત્નીઓએ પ્રાણિગ્રહણ માટે આગ્રહ પૂર્વક પ્રાર્થના કરતી શ્રી નેમિકુમારના ચરણમાં પડી. અને તેઓ વડે શ્રી નેમિને તે રીતે પ્રાર્થના કરાતી જોઈને કૃષ્ણ પણ પાસે આવીને વિવાહ માટે પ્રાર્થના કરી. બીજા યાદવોએ આવીને શ્રી નેમિને કહ્યું. “શ્રી નેમિકુમાર ! ભાઈનું વચન કરે. શિવાદેવી, સમુદ્રવિજય અને બીજા પણ સ્વજનોને ખુશ કરો.” આ પ્રમાણે આગ્રહસહિત તેઓ સર્વે વડે રોકાયેલા શ્રી નેમિકુમારે વિચાર્યું. “અહો! એઓનું અજ્ઞાન ! મારા પણ આ દાક્ષિણ્યને ધિક્કાર છે. કેવલ આ પતે ભવસાગરમાં પડતાં નથી પરંતુ બીજાઓને પણ નેહરૂપી પાષાણ શિલાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust