________________ ડથી યુક્ત એવા સહસાગ્ર નામના વનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. તે પછી પ્રભુ શિબિકાથી ઉતરોને જે આભરણાદિને છોડ્યા તે ઈદ્દે કૃષ્ણને આપ્યા જન્મથી ત્રણ વર્ષ વ્યતીત થયા પછી શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે બપોરે ચિત્રાનક્ષત્રમાં ચંદ્ર હોતે છતે કરેલ છૐ તપવાળા પ્રભુએ પંચમુષ્ઠિ લેાચ કર્યો. કેશને શક્રેનદ્રેગ્રહણ કર્યા. અને પ્રભુના સકંધ ઉપર દેવદૂષ્ય મુકયું. કેશને ઈદ્ર ક્ષીરસમુદ્રમાં પધરાવીને પુનઃઆવીને જન કેલાહલને નિવાર્યો. અને પ્રભુએ સર્વ સામાયિકને સર્વ વિરતિને ગ્રહણ કરી. ત્યારે જગદ્ગુરુને મન:પર્યાવજ્ઞાન ઉત્પન થયું. અને તે સમયે નારઠ જીવેને પણ ક્ષણમાત્ર સુખ ઉત્પન્ન થયું નેમિકુમારની સાથે એક હજાર રાજાઓ એ પણ દીક્ષા લીધી. અને તે પછી શક અને કેશવાદિ શ્રી નેમિનાથને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાનકે ગયા. હવે બીજા દિવસે પ્રભુએ ગેઝમાં વરદત્ત બ્રાહ્મણના ઘરે પરમાન વડે પારાણું કર્યું. અને ત્યાં પંચદિવ્ય પ્રકટ થયા. સુગંધી જલવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, દુંદુભિ નાદ, વસ્ત્રવૃષ્ટિ અને વસુધારા સાડીબાર કોડ સૌનેયાની દેવોએ વૃષ્ટિ કરી. અને આકાશમાં હષિત દેવોએ અહદાન, અહદાન એ પ્રમાણે વારે-વારે કહ્યું. તે પછી કમબધથી નિવૃત્ત થયેલા ઘતિકર્મના ક્ષય માટે ઉદ્યમવંત શ્રી નેમિનાથ બીજે વિહાર કરવા માટે પ્રવર્યા. અને આ બાજ શ્રી નેમિનાથનો નાન ભાઈ રથનેમિ જીમતીને જોઈને ઈન્દ્રિયના વશંવદવાળો કામાતુર થયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust