________________ 362 તેણે અપૂર્વવસ્તુઓ રાજ રામતીને મોકલી. તેના ભાવને ન જાણતી સરલ આશયવાળી તેણીએ પણ મુગ્ધભાવે નિષેધ ન કર્યો. અને તેણીએ ભાઈના નેહથી તેમને રોજ મેકલે છે એમ માન્યું. અને તેણે આ મારી ભેટને રાગવડે ગ્રહણ કરે છે એમ માન્યું. તે તુચ્છ બુદ્ધિવાળે રેજ જીમતીના ઘરે જતે અને ભાભીના બહાને તેની સાથે હાસ્ય કરતો. એક દિવસ એકાંતમાં રહેલી તેણીને રથનેમિએ કહ્યું. હે મુગ્ધ ! હું તને પરાણું. તું યૌવનને વ્યર્થ ન ગુમાવ. મૃગાક્ષિ ! જે તને ભેગથી અનભિજ્ઞ મારા ભાઈ એ છોડી પરંતુ તેજ ભેગસુખથી વંચિત થયેલ. તારુ શુ ગયું. હે સુન્દરી ! તે તે પ્રાર્થના કરાતે પણ તારે પતી ન થયે. હું તે તને પ્રાર્થના કરનાર છું. અમારા બેન મહાન અંતર જે ? સ્વભાવથી સરલ આશયવાળી તેણીએ અને તે પછી ધર્મને જાણનારી તેને ઘમ કહેવાવડે પ્રતિબળે. તે દુમ તિ તે તેના જ અધ્યવસાયથી રહિત ન થયે. એક દિવસ મહાબુદ્ધિવાળી સતી રાજમતીએ ગળા સુધી દુધ પીધું. અને તે રંથનેમિ આવે છતે વમન માટે મદનફળને સૂકું લીધું.) તે પછી તેણીએ રથનેમિને કહ્યું. ભો! ! સ્વર્ણ થાલને લાવો. તે પણ દાસની જેમ તત્કાલ તે લાવ્યો. જે તે પછી તેણીએ તેમાં પીધેલ દુધ વસ્યું. અને રથનેમિને આ પ્રમાણે કહ્યું. “આ પિ " ત્યારે તેણે કહ્યું શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust