________________ 363 હ' કુતર છું ? જે તું મને મેલું પીવાનું કહે છે. તેણીએ કહ્યું “શું તું પણ આ અપેય છે એમ જાણે છે? તેણે કહ્યું. કેવલ હું જ જાણતે નથી બાળકે પણ આને જાણે છે. ત્યારે રાજીમતી બેલી “રે રે ! જે જાણે છે તે નેમિકુમારે વમેલી મને ભેગવવા કેમ ઈચ્છે છે ? તેને ભાઈપણે થઈને કેમ આ કરવા માટે ઈચ્છે છે ? હવે પછી આ નરકાયુના કારણ ભૂત ન બોલતો. આ પ્રમાણે તેના વડે કહેવાય છતે લજિજત થયેલ ક્ષીણ મનોરથ વાળે વિમસકપણે મૌન કરીને પિતાના ઘરે ગયે. અને રાજીમતી નેમિનાથ ઉપર ઘણા જ રાગવાળી સંવિગ્નપણે દિવસો ને વર્ષની જેમ પૂર્ણ કરતી રહી. શ્રી નેમિનાથ પણ વ્રતના દિવસથી ચેપન દિવસ વિચારીને રવતગિરીમાં સહસ્ત્રામવનવાળા વનમાં આવ્યા. અને ત્યાં નેતરના ઝાડની નીચે અષ્ઠમતપમાં રહેલા શુકલધ્યાનમાં વર્તતા શ્રી નેમિનાથના ઘાતિકર્મો જીણું દોરડાની જેમ તુટયા. અશ્વિનમહિનાની અમાવાસ્યાના દિવસે પૂર્વાહ કાલમાં ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાં રહે છતે સ્વામીને કેવલજ્ઞાન ઉત્પનન થયું. અને તત્કાલ ચલાયમાન થયું છે આસન એવા સુરેન્દ્રો ત્યાં આવ્યા અને ત્રણગઢથી સુશોભિત સમવસરણ બનાવ્યું. પૂર્વના દ્વારથી, પ્રભુએ પ્રવેશ કરીને ત્યાં એકવીસ ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને તીર્થને ન મસ્કાર” એમ કહીને તે બાવીસમા તીર્થંકર પૂર્વ દિશાના સિહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠા. અને તત્કાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust