________________ દો. 3654. Ph.: 33ર0, બાવા ; 3) દળરપી ત્રણે જગતને અલંકૃત કર્યું. હે જિનેન્દ્ર યાદવૈકુંળરૂપી આકાશમાં સૂર્યસમાન, અગાધ પણ આ સંસારરૂપ સમુદ્ર આપના ચરણની કૃપા વડે નિશ્ચિતપણે ગોષ્પદ માત્ર ખાબોચિયા જેટલો થાય | હે તીર્થનાથ ! હે યદુવંશના ભૂષણ ! લલનાઓની ચેષ્ટાઓ વડે સર્વેના ચિત્ત ભેદાય છે પરંતુ વજી જેવા અભેદ્ય હદયવાળા તમે એક જ ત્રણ જગતમાં વિદ્યમાન છે. બીજો અન્ય કોઈ નહીં. હે સ્વામી! તમને વ્રત ગ્રહણને નિષેધ કરનારા ભાઈઓને તે વાણી હમણા તમારી આ સંપત્તિ જોઈને ઘણું જ પશ્ચાતાપ માટે થઈ છે. | દુરાગ્રહવાળા સ્વજન વર્ગ વડે ત્યારે તમે તમારા ભાગ્ય વડે જ ખલના ન પામ્યા. હવે જગતના પુણ્ય વડે અખલિત ઉત્પન્ન કેવલ જ્ઞાનવાળા હે પ્રભુઅમને ભવસમુદ્રમાં પડનારાઓની રક્ષા કરો-રક્ષા કરે જ્યાં-ત્યાં રહેલા પણ અને જે-તે કાર્ય કરતાં મારા હૃદયમાં તમે જ એક હે, બીજા પદાર્થોથી શું પ્રયોજન ? એમ સ્તુતિ કરીને શક અને કૃષ્ણ બને ઊભા રહ્યા પછી પ્રભુએ સર્વેને ભાષા સમજાય એવી વાણી વડે ધર્મદેશના (પ્રારંભ કરી દેવા લાગ્યા. “સર્વ શરીર ધારિયેની સંપત્તિ વિજલીના વિલાસ જેવી ઘણી જ ચપલ અને સંગે સ્વપ્નમાં પ્રાપ્ત અર્થ –ધનના સંગ જેવા મહાવિયેગના અંતવાળા, યૌવન વાદળાની છાયાસમાન જવાના સ્વભાવવાળું, પ્રાણિયાના શરીરો પણ પાણીના પરપોટા જેવા છે, તેથી અસાર એવા Ac. Sus atrasuri MiS. Jun Gun Aaradhak Trust