________________ બીજી દિશાઓમાં શ્રી નેમિનાથનાં પ્રતિબિંબ રત્નસિંહાસન ઉપર સમવસરેલા વ્યંતર દેવેએ વિકુવ્યાં. હવે ચારે પ્રકારના દેવતાઓ અને દેવીઓ પિતાના સ્થાન ઉપર ચંદ્ર ઉપર ચારપક્ષીની જેમ સ્વામીના મુખ સામે દષ્ટિ રાખીને બેઠા અને ત્યાં તે ઉપવનમાં સમારેલા સ્વામીની વધામણી તે ઉદ્યાનપાલકોએ જઈને કૃષ્ણને કહી આપી ત્યારે કૃષ્ણ સાડીબારકોટી સોનૈયાને તે વનપાલકને આપીને ગજારૂઢ થઈને શ્રી નેમિનાથજીને વંદનાની ઉત્કંઠાથી ચાલ્યો. દશદશાહે માતાઓ, કોડોની સંખ્યામાં કુમારે, સમસ્ત અંતપુર અને સોળહજાર રાજાઓથી પરિવરાયેલા મેટી અદ્ધિસહિત હરિ સમવસરણમાં ગયા. દૂરથી જ હાથી ઉપરથી ઉતરીને સર્વે પણ રાજચિહ્નોને છેડીને ઉત્તરદ્વાર વડે તે સમવરણના ગઢ ઉપર કેશવે પ્રવેશ કર્યો. ત્યાં શ્રી નેમિનાથને ત્રણ પ્રદક્ષિણા આપીને અને નમસ્કાર કરીને સૌધર્મેન્દ્રની પાછળ બેઠે. અને બીજા પણ પિતપેતાના સ્થાનકે બેઠા. - હવે ઈન્દ્ર અને ગેવિન્દ ફરી પ્રભુને પ્રણામ કરીને ભક્તિ ભરેલા ભાવોથી ગર્ભિત વચન વડે સ્તુતિને આરંભ કર્યો. “હે જગન્નાથ ! સમસ્ત જગત ઉપર ઉપકાર કરનાર, આ જન્મ બ્રહ્મચર્ય ને ધારણ કરનાર, કૃપારૂપી લતાને જલયા સિંચનાર, ભવ્યજીવોના તારણહાર, તમને નમસ્કાર હો. પ્રભો ! તમે ભાગ્ય વડે જ (54) ચૌપન દિવસોમાં પણ ઘાતિ કર્મોને ખપાવનાર છે. હે નાથ ! તમે કેવલ યાદવ કુલને જ વિભુષિત નથી કર્યું પરંતુ કેવલજ્ઞાનાલેક ટૂ વર્ડ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust