________________ 358 બીજા પણ યાદવકુમાર પ્રદ્યુમ્ન–શાંબ પ્રમુખ ઘણાં છે. તેઓમાંથી તારે પસંદ વર થાઓ. હે સુન્ન! તું તે ખરેખર સંક૯પમાત્રથી નેમિકુમારને આપી હતી. પરંતુ મુગ્ધા ! તેણે ગ્રહણ ન કરવાથી હજી પણ તું કન્યા જ છે. ત્યારે કેપસહિત રાજીમતી બોલી હે સખી! અમારા કુલમાં કલંકની કારણભૂત, કુલટાના કુલસમાન આ શું બોલે છે ? નેમિકુમાર ત્રણ જગતમાં ઉત્કૃષ્ટ વર છે. કેણ આનો જે બીજે વર છે? અથવા એના જેવું હોય તે પણ તેની સાથે મારે શું કામ છે? કારણ કે કન્યાદાન એકવાર જ હોય છે. મેં મન-વચન અને કાયા વડે તે શ્રી નેમિકુમારને વયે. વડીલ જનેના કહેવાથી તેણે પણ મને પત્નિરૂપમાં સ્વીકારેલી છે. તે પણ જે લોક્યમાં નરોત્તમ નેમિકુમાર મને ન પરણે તે પ્રકૃતિથી અનર્થને કારણભૂત ભેગો વડે મારે સયું. તેના વડે જે કે હું વિવાહકાર્યમાં હાથ વડે પૃશિત ન થઈ તે પણ તેના જ હાથ દીક્ષાદાન કરવાના સમયમાં મને સ્પર્શ કરશે. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તે રાજીમતીએ બીજા વર માટે બોલતી સખીઓને પ્રતિષેધ કરીને શ્રી નેમિકુમારનું જ ધ્યાન કરતી સમય વ્યતીત કર્યો. અને આ બાજુ શ્રી નેમિકુમારે રોજેરોજ દાન આપ્યું. સમુદ્રવિજય રાજાદિ વેદના સહિત બાળકની જેમ રેયાં. પ્રભુએ તે રામતીની પ્રતિજ્ઞાને લેકના મુખથી અને ત્રણ જ્ઞાન સહિત હોવાથી જાણી. તે પણ તે નિર્મમ થઈને કહ્ય. . . . . . . . . * જ ધ્યાનથી બાજુ શ્રી નેહિત બાળક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust