________________ ખરેખર નથી સધાતે. (તે નથી, તેથી તેને હું ગ્રહણ કરીશ. " - હવે ! વ્યર્થ આગ્રહ ન કરો.” હવે સમુદ્રવિજય રાજાએ કહ્યું. વત્સ! તું ગભ શ્રીમંત છે. અતીવ સુકુમાર શરીરવાળે છે. તેથી વ્રતના કષ્ટને કેવી રીતે સહન કરીશ. પુત્ર! મહાભયંકર ગ્રીષ્મકાળને તડકે સહન કરે તે દૂર રહ્યો. પરંતુ છત્ર વિના અન્ય કાળને તડકે પણ ઘણે દસહ છે. સુધા–પ્યાસ આદિ પરિષહે બીજા પુરૂષે વડે સહન કરવા શક્ય નથી તો હે વત્સ ! દેવાના ભેગને યોગ્ય શરીર વડે તમે તે કષ્ટ કેવી રીતે સહન કરશે. - તે પછી શ્રી નેમિકુમાર બોલ્યા. હે પિતા ! એક એકથી અધિક દુઃખસમૂહવાળા નારકોને જાણતાં પુરૂષને શું આ દુઃખ કહેવાય? તપના દુઃખ વડે અનંત સુખકારી મેક્ષ પ્રાપ્ત કરાય છે. વિષય સુખ વડે તે અનંત દુઃખદાયી નરક મળે છે–તે સ્વયં વિચારી અને કહો શું ? કરવું તે યોગ્ય છે. સર્વે પણ વિચાર કરનાર લેક જાણે જ છે પરંતુ વિરલા જ વિચારે છે. તે સાંભળીને માતાપિતા રામ-કેશવ આદિ અને બીજા પણ નેમિકુમારને પ્રવ્રયાને નિશ્ચય જાણીને ઊંચા સ્વરથી રેયા. નેમિકુમારરૂપી હાથીએ તે સ્વજનના નેહરૂપ બંધનને તેડીને સારથિએ ચલાવેલા રથ વડે પિતાના ઘરે ગયા. હવે સમય જાણીને ત્યાં લેકાંતિક દે આવ્યા. અને શ્રી નેમિકુમારને તેઓએ નમીને કહ્યું હે નાથ ? તીર્થ પ્રર્વત તે પછી