________________ 355 છે. તેથી કહે તારે વૈરાગ્યનું કારણ શું છે? અને જે તે જીવે જેય તેઓને પણ ખરેખર તારા વડે જોડાયા. તેથી પિતા અને ભાઈઓના મનોરથને પૂર્ણ કર, આ બને ખરેખર શોકસાગરમાં નિમગ્ન થયેલા છે માતા-પિતાઓની ઉપેક્ષા કરવી યોગ્ય નથી, ભાઈ ! તેઓ ઉપર પણ સર્વ સાધારણની જેમ કૃપા કર. જેમ આપે દીન પ્રાણીયોને ખુશ કર્યા તેમ રામાદિભાઈયોને પણ સ્વવિવાહ દર્શન વડે ખુશ કર. હવે ભગવંત નેમિકુમારે કહ્યું. બાંધવા માતા-પિતાઓને અને આપને પણ હું કઈપણ શેઠનું કારણ જેતે નથી મારા વૈરાગ્યનું કારણ તે ચાર ગતિ રૂપ આ સંસાર છે, જ્યાં જન્મેલા પ્રાણીયો વડે ભવ-ભવમાં દુઃખ જ અનુભવાય છે. જીવને ભવ-ભવમાં માતા-પિતા ભાઈ અને બીજા પણ સંબંધે અનેકવાર થયા. પરંતુ કોઈપણ કમને ભાગીદાર ન થયો. પિતે જ પિતાના કર્મને ભગવે છે. " | હે હરી! જે બીજાનું દુઃખ દાતું હોય તે વિવેકી પુત્ર વડે પિતા માટે પિતાના પ્રાણ પણ અપાય. પરંતુ પુત્રાદિએ હેતે છતે પણ જીવ જન્મ, જરા અને મૃત્યુના દુઃખને સ્વયં ભગવે, કોઈને કઈ પણ ત્રાતા નથી. જે પિતાને જેવાથી આનંદ માટે પુત્રો થતા હોય તે મારા વિના પણ મહાનેમિ આદિસુખને કારણરૂપ છે.. હું તે વૃદ્ધ પથિક પુરુષની જેમ સંસારરૂપી માર્ગમાં -જવા આવવા વડે ખિન્ન થયેલ છું. તેથી તેના હેતુ ભૂતકર્મોને છેદવાર માટે પ્રયત્ન કરીશ. અને કર્મ છેદ દીક્ષા વિના Jun Gun Aaradhak Trust