________________ ૩પર ચકવીના જોડાની જેમ હારથી સુશોભિત પયોધર છાતી હૃદયને ધારણ કરતી, કમળ દલથી સુશોભિત નદીની જેમ હાથરૂપી કમલેથી સુશોભિત કામદેવના બાણેને લતાની જેમ મુઠ્ઠીભર કમર–કેડથી સુશોભિત સુવણ પટ્ટ સમાન ચૌડા નિતમ્બોથી મનહર સ્વર્ગની અપ્સરા-રહ્માની જેમ જંઘા યુગલને ધારણ કરતી, રત્નની જેમ નખની કાંતિથી વિભૂષિત, ચંદ્રમાની જ્યોતિની જેમ શુભવસ્ત્રો ધારણ કરવાવાળી, ચંદનાદિ વિલેપન વડે સુવાસિત એવી રાજીમતી દેવ વિમાનના વચમાં દેવાંગનાની જેમ પ્રાસાદના. ઝરોખામાં વિરાજમાન થઈ - ત્યાં રહેલી તે રાજીમતીએ પ્રત્યક્ષ કામદેવની જેમ હૃદયમાં કામને પ્રકટ કરનાર નેમિકુમારને દૂરથી પણ જોયા. તેને દષ્ટિવડે જેવતા મનમાં વિચાર્યું: આ મનથી પણ ન જોવાય એ વરદુપાય છે. ત્રણ લોકમાં એક ભૂષણરૂપ આ વર જે મને મળે છે તે શું મારા આ જન્મનું ફળ સંપૂર્ણ નથી થયું ? જો કે આ મને પરણવા માટે સ્વયં આવેલ છે તથાપિ હું વિશ્વાસ કરતી નથી, કારણ કે કેવા પુણ્ય વડે ખરેખર આ વસ માય? આ પ્રમાણે ચિંતવન કરતી રામતીના જમણું આંખ ફરકી. ભુજા પણ જમણી ફરકી અને મનમાં અને તનમાં સંતાપ થયો. તે પછી ફુવારાવાળી ઘરની પુત્તલીની જેમ નેત્રે વડે અશ્રુનાપુરને વર્ષાવતી તે સખીઓને ગદગદ અક્ષરો વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust