________________ હO અર્જુન સેનાનીએ કલ્પાંતકાલના સાગરની જેમ શત્રુની સેના ઉપર આક્રમણ કર્યું. તેઓના ભૂજાબળને સહન ન કરનાર શત્રુસેના ઘણું ત્રાસિત થઈ અને તે ચકચૂહને ત્રણ સ્થાનકેથી તે ત્રણે મહારથિઓએ ભાગ્યે. - જેમ મદોન્મત્ત હાથી પર્વતની નદીના કિનારાના સો ટુકડા કરે છે. તેમ તેઓએ નદીના પ્રવાહની જેમ પોતે કરેલા માર્ગ દ્વારા ચકબૂહમાં પ્રવેશ કર્યો. તેમની પાછળ બીજા સૈનિકોએ પણ ચક્રવૂડમાં પ્રવેશ કર્યો. હવે દુર્યોધન, રુધિર રાજાને પુત્ર, અને રુકિમએ ત્રણે યુદ્ધની ઇચ્છાવાળાઓએ તે સૈનિકને સ્થિર કરતાં તે યુદ્ધ માટે તૈયાર થવા કહ્યું. મહારથી રાજાઓથી પરિવરાયેલા દુર્યોધને અર્જુનને, રુધિરરાજાના પુત્રે અનાધૃષ્ટિને, અને રુકિમએ મહાનેમિને રૂધ્યા. તેઓ છએનું પરસ્પર દ્રઢયુદ્ધ થયું. અને બીજા પણ તેમને આશ્રય કરી રહેલાં હજારો મહારથિઓ અને સુભટોનું પરસ્પર યુદ્ધ થયું. ત્યાં પિતાને વીર માનતે દર્દીન રીતે બોલતાં રુકિમરાજાને ક્રોધવડે મહાનેમિએ શસ્ત્રરહિત અને રથરહિત કર્યો. અને ત્યારે મરવાના સ્થાનકમાં આવેલા રુકિમ રાજાની રક્ષા માટે શકિતપાદિ સાતમાં રાજા વચમાં પડ્યા તે સાતે ને પણ એક સાથે વર્ષના બાણોને અને ધનુષ્યોને મહાનેમિએ બાણે વડે કમલનાલની જેમ છેદ્યા. શક્ર, તપ આદિરાજાએ ઘણુ સમય સુધી યુદ્ધ કરીને શત્ર ઉપર શક્તિને ફેકી તેને જાજવલ્યમાન જેઈને સર્વે પણ યાદ