________________ ૩૧પ - સારથીએ મહાનેમિના રથને મંડળ વડે ભમાવ્યું. તે પછી મહાનેમિએ તે હાથીને નીચેના પગેને બાણ વડે આહત કર્યા. ત્યારે જજર ચરણવાળે તે હાથી ભગદત્તા સહિત પ્રવી ઉપર પડ્યો. “ના તું રકિમ નથી " એમ. : હસીને મહાબલી પણ મહાનેમિ પ્રકૃતિથી કરૂણા તત્પર તેને ધનુષના કટિ ભાગ વડે સંસ્પર્શ કરીને છોડ્યો. - * આ બાજુ ભૂરિશ્રવા, અને સાત્યકિ તે બને પણ જરાસંધ-વાસુદેવની જયની ઈચ્છાવાળા યુદ્ધ કરે છે. દેવના હાથીના દાંતની જેમ દિવ્ય અને લેહના અસ્ત્રોવડે યુદ્ધ કરતાં તે બને ત્રણે જગતને ભયંકર થયા. ક્ષીણ જલવાળા મેઘની જેમ તે બને ઘણા સમયથી ક્ષીણ શસ્ત્રવાળા થઈને. મુષ્ટા મુષ્ટિ કરતા ભુજદંડથી યુદ્ધ કર્યું. તે બન્ને વીર ઘણા પ્રકારે પડતા ઉઠતા ભૂમિને કંપાવતા. બને પણ ભૂજાના ફેટ શબ્દો વડે દશે દિશાઓના પણ શબ્દ વડે ગજાવતાંની જેમ યુદ્ધ કર્યું. હવે સાત્યકિએ. ભૂરિઝવાને કિત્ર બંધન વડે બાંધીને ગલાને પાછળ વાળીને અને ઢીચણ વડે હદયમાં આક્રમણ કરાવીને વધ કર્યો. આ બાજ હિરણ્યનાભ રાજાની ચાપને વીર અનાવૃષ્ટિએ છેદી. તે પણ અનાવૃષ્ટિ ઉપર બીજાને ઘાત કરનાર પરિઘને છેડ્યો. ઉઠેલી ચિન્ગારિયેની જવાલાના સમૂહથી સર્વ આકાશમાં પ્રકાશ કરતા પડતા તે પરિઘના તીક્ષણ બાણ વડે અનાવૃષ્ટિએ જલદીથી ટુકડા ક્ય. ' ત્યારે અનાવૃષ્ટિને અંત કરવાની ઈચ્છાવાળો હિરણ્યનાભ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust