________________ કહ્યું, હે કૃષ્ણ! આ ગેકુળ નથી. આ ખરેખર ક્ષત્રિયોનું યુદ્ધ છે! ત્યારે કૃષ્ણ પણ કહ્યું. હે રાજન ! જા કા રણ કે પાછળથી પણ તારે જવું છે. હે માદ્રીનાં પુત્ર ! શિશુપાલ રુકિમરાજાના યુદ્ધમાં તું કેટલા સમય ટક્યો હતો તે યાદ કર ! ( આ પ્રમાણેની માર્મિક કૃષ્ણની વાણી વડે બાણની જેમ વિદ્ધાયેલે મદામાની શિશુપાલ કુધ થઈ ધનુષ્યને ટંકાર કરીને કેશવને મારવા માટે તીક્ષણ બાણોને છોડ્યા ત્યારે કેશવે બાણ વડે તેના કામુકકવચ અને રથને છેવું અને તે પછી તે તલવાર ખેંચીને ઉઠેલી જ્વાલાવાળી અગ્નિની જેમ દેડયો. અને તેની સામે બોલતા દુર્મતિવાળા શિશુપાલના ખગ મુકુટ અને મસ્તકને અનુક્રમે કૃષ્ણ છેદ્યા.. - તે ચેદિરાજ (શિશુપાલ)ના વધ વડે યુદ્ધ જરાસંધ યમની જેમ ભીષણ પુત્રો અને રાજાઓની સાથે દેડયો અને યાદને આ પ્રમાણે કહ્યું. “રે જે વ્યર્થ; મા, મરે તે બન્ને દુમતીવાળા ગોપાલે આપો, હમણ પણ કેઈનષ્ટ થયું નથી. તે વાણીથી સવે પણ યાદ દણ્ડવડે પકડેલા સર્ષની જેમ કુપિત ભીષણ ભૂકુટીવાળા થયા. અને પૂત્કાર કરતાં વિવિધ શસ્ત્રવાળા સામે દોડયા. , તે પછી એક પણ અનેક થઈને જરાસંધે સર્વત્ર ઘોર બાણે વડે યાદવસેનાને મૃગોને શિકારીની જેમ મારી, યોદ્ધાઓમાં પદાતિ, હાથી પર બેઠે, યોદ્ધાઓ જરાસંધની આગળ રહી ન શક્યા. વાયુકેપિત રૂઈની જેમ સર્વે યાદવ સેના જરાસંધના P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust