________________ 332 હવે તે નારદ કમલાલાના ઘરે ગયે. અને ત્યાં તેણીએ સત્કાર કરીને આશ્ચર્ય માટે પૂછયે છતે તે ‘કુટબુદ્ધિવાળા નારદે આ પ્રમાણે કહ્યું : “હે ભદ્ર! મેં બે આશ્ચર્ય જોયા. - ત્યાં એક રૂપસંપત્તિયુક્ત સાગરચંદ્રકુમાર અને બીજે ફરી કુરુપ નભસેનકુમારે. તે સાંભળીને તે તત્કાલ નભસેનને છેડીને સાગરચંદ્ર ઉપર પ્રેમવાળી થઈ અને તેના રાગને જાણીને નારદે જઈને સાગરચંદ્રને કહ્યું. તેના વિરહસાગરમાં સાગરચંદ્રને પડેલો જોઈને તેની માતા અને બીજા પણ રાજકુમારે ઘણાં જ દુઃખી થયા. ત્યારે ત્યાં શબકુમાર આવ્યું અને તેવી અવસ્થામાં રહેલા સાગરચંદ્રની હાસ્યવડે પાછળથી હાથવડે આંખે બંધ કરી. સાગરે કહ્યું. “અહે! તું શું કમલામેલા છે. શાએ પણ કહ્યું. આ હું કમલામેલ છું. (કમલાને પ્રાપ્ત કરાવનાર) ત્યારે ફરી પણ સાગરચંદ્રે કહ્યું. તે પછી તમે જ મને કમલાને મેળાપ કરાવશે. તેથી બીજો ઉપાય ચિંતવવા વડે સયું," જળપ કરાવશે કહ્યું. તે પછી તમે તેના વચનને સ્વીકાર ન કરતાં ગુપ્તપણે શાંબને સવે કુમાર એ પ્રબલ મદિરા પાઈને મનાવ્યું. તે પછી મદાવસ્થા ગયા પછી તેણે ચિંતવ્યું મેં આ કેવું ખરેખર દુષ્કર કાય પ્રતિપન કર્યું (સ્વીકાર કર્યું .) પરંતુ હમણા તો મારે તેને નિર્વાહ કરે. તે પછી વિપ્રજ્ઞપ્તિવાનું મરણ કરીને બીજા કુમારની સાથે નભસેનના વિવાહના દિવસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust