________________ 337: - ત્યારે શ્રી નેમિનાથે હસીને તે શંખને લીધે, લીલા વડે વગાડયો. અને ત્યારે તે સમયે પ્રભુના દાંત શંખની નાની જેમ તેત્રીસ ચંદ્રની પ્રજાની જેમ શોભતા હતા. દ્વારકાના કેટની સાથે ટકરાયેલી સમુદ્રથી ઉત્પન્ન થયેલ ધ્વનિની જેવા તે શંખના શબ્દોએ આકાશ અને પૃથ્વીને પૂરી. તે સમયે કેટ, પર્વતના શિખરે અને પ્રાસાદો હાથીના કાનની જેમ કંયા, રામ-કૃષ્ણ-દશાહ અને બીજા પણ મહાસુભટ ભિત થયા. સ્તંભ તેડીને શૃંખલા વિનાના હસ્તિયાએ પલાયન કર્ય'. ઘોડાઓ પણ શરીરના બંધને તેડીને ભાગ્યા. ઈન્દ્રના વજના અવાજની જેમ તે ધ્વની વડે નગરીના લોકે મૂર્શિત થયા. અને શસ્ત્રોની શાલાના રક્ષકે તે મરેલાની જેમ નીચે પડયા. હવે વિદે મનમાં વિચાર્યું. “આ શંખ કોણે વગાડયો? શું કઈ ચકવતી ઉત્પન થયે. અથવા શુ અહિં કઈ પૃથવી પર ઈન્દ્ર આવ્યા. મારા વડે શંખ પૂરાય ત્યારે સામાન્ય રાજાઓને ક્ષોભ થાય છે પરંતુ આના દ્વારા શંખ પુરાયે છતે મને અને રામને પણ ક્ષોભ થયો. એમ ચિંતવતા શિવને શસ્ત્રના રક્ષકાએ જણાવ્યું, “પ્રભે ! આજે અરિષ્ટનેમિએ લીલામાત્રામાં પાંચજન્ય શંખ પૂર્યો છે. - તે સાંભળીને વિસ્મય પામેલો અને મનમાં અશ્રદ્ધાવાળો જા કૃણ રહેલ છે ત્યાં શ્રી નેમિનાથ પણ આવ્યા. હવે 22 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust