________________ 335 વડે કરીને શિકારી કુતરાઓ વડે વરાહને રૂંધે તેમ અનિરુદ્ધ કુમારને રૂા. અને ત્યારે ઉષાએ પાઠસિદ્ધ વિદ્યા, પતીને આપી. તે વિદ્યા વડે વૃદ્ધિ પામેલા બલવાલાએ બાણની સાથે ઘણુ સમય સુધી યુદ્ધ કર્યું. ' હવે બાણ વિદ્યાધરે નાશપાશ દ્વારા અનિરુદ્ધકુમારને હાથીના બાળકની જેમ બાંધે. ત્યારે પ્રજ્ઞપ્તિ વિદ્યાએ કૃષ્ણને કહ્યું. અને તે પછી તત્કાલ બલભદ્ર-પ્રદ્યુમ્ન શાંબ સહિત કૃષ્ણ ત્યાં આવ્યું. ગરુડધ્વજના દર્શન માત્રથી પણ તે નાગ પાશ તુટી ગયા. બાણે પણ શંકરે આપેલા વરદાન વડે અને પિતાના બળથી ગર્વિત મદોન્મત્ત થઈને કૃષ્ણને કહ્યું. “તું શું મારૂં બલ નથી જાણતે? તે નિત્ય બીજાઓની કન્યાઓનું હરણ કર્યું. અને હવે તારા પુત્ર આદિઓમાં તે અનુકમથી આવ્યું. પરંતુ તેનું ફળ હું આજે દેખાડીશ. ત્યારે કૃષ્ણ કહ્યું. “હે દુષ્ટાશયા રે વિદ્યાધરમાં અધમ ! આ તારી વચનયુક્તિ કેવી ? કન્યા તે જે કોઈને પણ અવશ્ય આપવાની છે. તે પછી તેને વરવામાં શું દોષ છે ? એમ સાંભળીને તે બાણે વિદ્યાધરોથી પરિવરાયેલે ભ્રકુટીથી ભીષણ મુખવાળો, ખેંચ્યું છે બાણ જેણે એવાએ કૃષ્ણ ઉપર બાણેને ફેક્યા. તેને વચમાં જ છેડવામાં ચતુર એવા કૃષ્ણ છેદ્યાં. ' - આ પ્રમાણે તેઓ બંને વીરોનું ઘણા સમય સુધી યુદ્ધ થયું. પછી ગરુડ કૃષ્ણ સર્પને મારે તેમ કૃષ્ણ તેને P. Ac. GunratnasulyM.S. Jun Gun Aaradhak Trust